શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. મમરા
  2. 1ડુંગળી
  3. 1ટામેટું
  4. 1કાચી કેરી
  5. ધાણા ભાજી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. લાલ મરચું પાઉડર
  8. મેગી મસાલો
  9. 1/2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1
  2. 2

    એક બાઉલ લો. તેમાં બધું ઝીણું સમારી લો. ત્યારબાદ બધા મસાલા અને મમરા એડ કરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    સાંજ ના નાસ્તા માં સર્વ માટે રેડી છે એક દમ ચટપટી ભેળ.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Tank
Charmi Tank @cook_20641216
પર
Junagadh

Similar Recipes