મુંબઈ સ્ટાઇલ સૂકી ભેળ (Mumbai Style Suki Bhel Recipe In Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10/15મિનિટ
2વ્યક્તિ
  1. 3 કપકાચા મમરા
  2. 2મીડીયમ જીણી સમારેલી ડુંગળી
  3. 2મેડીયમ જીણા સમારેલા ટામેટા
  4. 2નાના બટાકા બાફેલા
  5. 3/4 ચમચીભેળ ની સૂકી ચટણી
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 3 ચમચીકોથમીર
  8. દાડમના દાણા
  9. સેવ
  10. 2 ચમચીકાચી કેરી જીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

10/15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા મમરા લેશુ બટાકા ડુંગળી ટામેટા જીણા સમારી લેશુ

  2. 2

    હવે એક વાસણમાં જીણા સમારેલા બધા શાક લેશુ તેમાં ચાટમસાલો ભેળની સૂકી ચટણી અને જીણી સમારેલી કેરી ની કટકી નાખીશું

  3. 3

    હવે તેમાં મમરા નાખીશું થોડી સેવ કોથમીર નાખીશું બધું સરસ મિક્સ કરી લેશુ

  4. 4

    પછી ભેળ ને ડીશ માં લઇ તેમાં દાડમ ના દાણા સેવ કોથમીર નાખી સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes