ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં કેરીને ધોઈ લ્યો ડુંગળી, ટામેટાં, કાચી કેરીની છાલ કાઢી લો ડુંગળીની છાલ ઉતારી ત્રણે વસ્તુ ઝીણી સમારી લો
- 2
એક મોટા બાઉલમાં વઘારેલા મમરા લિયે પછી તેમાં સેવ નાખો પછી તેમાં ડુંગળી ટામેટાં કેરી સુધારેલું નાખો
- 3
એક વાટકીમાં ધણી લસણની ચટણી મીઠું નાખી મિક્સ કરો પછી તેને પેરી ટામેટા વાળા મમરા માં નાખો અને ધીમે ધીમે ચલાવીને મિક્સ કરો ઉપરથી કોથમીર નાખો તૈયાર છે સરસ મજાની કાચી ભેળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ભેળ એ સૌ ને ભાવે એવી ચટપટી ડીશ 6 અને આમાં કઠોળ મિક્સ કરેલુ હોવાથી પ્રોટીન પણ મળી રે છે. Amy j -
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14725809
ટિપ્પણીઓ