ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157

ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીફરાળી ચેવડો
  2. 2 નંગનાના બાફેલા બટાકા
  3. 3 નંગનાની કાચી કેરી
  4. 1 નંગટામેટું
  5. 1 નાની વાડકીલીલી ચટણી
  6. 2 નંગલીલાં મરચાં
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીમીઠું
  9. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટું, કાચી કેરી, લીલા મરચાં, બાફેલા બટાકા, લીલી ચટણી, ફરાળી ચેવડો તૈયાર કરો. હવે એક વાસણમાં ફરાળી ચેવડો લો

  2. 2

    તેમાં બાફેલા સમારેલાં બટાકા, સમારેલાં લીલા મરચાં, સમારેલાં ટામેટા ઉમેરો.

  3. 3

    હવે તેમાં સમારેલી કાચી કેરી ઉમેરો. હવે તેમાં લીલી ચટણી, લાલ મરચું, મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી બીજા વાડકા માં લઇ પીરસો. તો તૈયાર છે ફરાળી ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર

Similar Recipes