દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1 કપઝીણી ખમણેલી દ્દુધી
  2. 2 કપઘઉં નો લોટ
  3. 1/૩ કપ ધાણા ભાજી અને મેથી
  4. 1 ચમચીતલ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર સ્વાદાનુસાર
  7. 1/2 ચમચી હળદર
  8. આદુ લસણ મરચા ની પેસ્ટ
  9. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1
  2. 2

    એક બાઉલ મા ઘઉં નો લોટ લો. તેમાં બધા મસાલા અને ભાજી એડ કરી દો.

  3. 3

    ત્યારબાદ તેનો લોટ બાંધી લો. ઉપર થોડું તેલ લગાવી 5 થી 7 મિનિટ રહેવા દો.

  4. 4

    ત્યારબાદ તેના થેપલા વણી લો. અને તેલ મા શેકી લો.ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Tank
Charmi Tank @cook_20641216
પર
Junagadh

Similar Recipes