મેથી ના થેપલા (Methi na thepla recipe in Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

મેથી ના થેપલા (Methi na thepla recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપમેથી ની ભાજી
  3. 2 ચમચીકોથમીર
  4. 2 ચમચીલીલું લસણ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરું પાઉડર
  8. 2 ચમચીતેલ(મોણ માટે)
  9. તેલ(થેપલા શેકવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોં પ્રથમ ઘઉં ના લોટ માં ભાજી, કોથમીર અને લીલું લસણ, બધા સુકા મસાલા નાખી, મોણ ઉમેરી મીડિયમ કઠણ લોટ બાંધી લો.

  2. 2

    8-10 મિનિટ લોટ ને આરામ આપ્યા બાદ નાના લુવા કરી મીડિયમ થીક થેપલું વણી લો.

  3. 3

    તવો ગરમ કરી તેના પર થેપલું બંને બાજુ તેલ લગાવી શેકી લો.

  4. 4

    તો તૈયાર છે ગરમ ગરમ થેપલા. આ થેપલા દહીં, છુંદા સાથે બહુ મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes