ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કાથરોટ માં લોટ લેવો પછી તેમાં દુઘી ને નીચવી લેવી તેમાં ઉમેરવી પછી મીઠુ, મરચું, તલ, આદુ -મરચા ની પેસ્ટ ને કોથમીર ઉમેરો પછી તેમાં એક ચમચી તેલ નું મોણ નાખવું ને દહીં ઉમેરવું(ફરાર માં જે હળદર ખાતા હોય એ ઉમેરી શકે)
- 2
પછી પરોઠા જેવો લોટ બાંધવો અને લોટ બાંધી તેના લુવા પાડી વણવા ને તેને નોનસ્ટિક લોઢી માં શેકવા જરૂર મુજબ તેલ ચોપડવું
- 3
બને બાજુ બદામી રંગ ના થાય ત્યાં સુધી શેકવા (લોટ બંધાય જાય ને તરતજ કરવા લોટ ને બાંધી ને રાખવો નહીં નહિતર દુઘી ને લીધે લોટ ઢીલો થઈ શકે છે) આ રીતે બધા થેપલા કરવા
- 4
પછી તેને દહીં સાથે સર્વ કરો આ થેપલા માં શાક ની ભી જરૂર નથી પડતી બહુજ ટેસ્ટી ને સોફ્ટ બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
-
-
-
-
-
લીલી લસણ અને સુરતી મરચાના મસાલા થેપલા (Green Garlic Surti Marcha Masala Thepla Recipe In Gujarati)
#GA4#Week20#thepla Krishna Vaghela -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14514633
ટિપ્પણીઓ (7)