મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#GA4
#Week20
Keyword: Thepla

મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)

#GA4
#Week20
Keyword: Thepla

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧ કપમેથી ની ભાજી
  3. ૧ કપપાલક ની ભાજી
  4. ૧/૨ કપબાજરીનો લોટ
  5. ૧/૨ કપલસણ-મરચા ક્રશ કરેલા
  6. ૪ ચમચીતલ
  7. ૨ ચમચીતેલ
  8. ૨ ચમચીહળદર પાઉડર
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૩ ચમચીખાંડ
  13. ૧/૨ ચમચીલીંબુના ફૂલ
  14. ૨ ચમચીદહીં
  15. ૧ ચમચીઅજમો
  16. ૧/૨ ચમચીજીરૂ
  17. ૧/૨ ચમચીકસ્તુરી મેથી
  18. ૨ ચમચીકોથમીર ઝીણી સમારેલી
  19. મીઠું સ્વાદાનુસાર
  20. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ઘંઊનો લોટ, બાજરીનો લોટ લો.પછી તેમાં બધા જ મસાલા જેમ કે લાલ મરચું, હળદર, ધાણાજીરું પાઉડર, મેથી, પાલક, દહીં, ખાંડ,તલ, અજમો, લીંબુના ફૂલ,તેલ, જીરું, કસ્તૂરી મેથી, ગરમ મસાલો, કોથમીર, લસણ-મરચાં ક્રશ કરેલા, મીઠું સ્વાદાનુસાર ઉમેરો અને જરૂર મુજબ પાણી લઈ ને ‌લોટ બાંધી લેવો.

  2. 2

    લોટ ને બાંધી લીધા પછી તેને અડધો કલાક ઢાંકીને ને રહેવા દેવો.જેથી તેમાં બધા જ ‌મસાલા સારી રીતે મિક્સ થઈ જાય.પછી એક લૂવો લઈ ને રાઉન્ડ સેપ માં વણી લેવું.અને જરૂર મુજબ તેલ લઈ ને તવી પર શેકી લો.

  3. 3

    પાલક-મેથી ના થેપલા તૈયાર છે.તેને દહીં, અથાણું સાથે સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes