રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દાલ ને ચોખા ધોઈ ને 4/5કલાક પાણી માં પલાળવા
- 2
હવે પાણી બધુ ગાળી મીક્ષી જાર માં લીંબુ ના ફૂલ ને બરફ ના ટુકડા નાખી ક્રશ કરવું કકરું પીસવું
- 3
ખીરા ને વાસણ માં કાઢી 6/7કલાક માટે આથો લાવવા દેવો તેમાં આદુ મરચા ની પેસ્ટ હળદર ને મીઠું નાખી મિક્ષ કરવું
- 4
હવે ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકી થાળી તેલ થી ગ્રીસ કરી ખીરા માં સોડા નાખી બરાબર મિક્ષ કરી થાળી માં ખીરું પાથરી 15/20 મિનિટ સુધી ચડવા દેવું
- 5
ખમણ ને 15 એક મિનિટ ઠંડા કરવા પછી પીસ કરી વધારવા
- 6
હવે કડાઈ તેલ મૂકી રાઈ ને હિંગ નો વઘાર મૂકી ગેસ સ્લો કરી મરચું ને ગરમ મસાલો નાખી ખમણ ના ટુકડા નાખી હળવે થી મિક્ષ કરવું ઉપર થી નારિયેળ નું છીણ ને કોથમીર નાખી સર્વ કરવું
Top Search in
Similar Recipes
-
-
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarat
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarati)#KS4વાટી દાળ ખમણ Deepa Patel -
-
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#khaman#Surtikhaman#Dishaગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. Mitixa Modi -
વાટી દાળના ખમણ અને ટમટમ ખમણ (Vati Dal Khaman Tamtam khaman Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ#KS4 Rita Gajjar -
-
-
-
ટમટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
#LCM1#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaટમટમ ખમણ એ વાટેલી ચણા દાળ થી બનતા તીખા તમતમતા ,સ્વાદિષ્ટ ખમણ છે. ચણા ની દાળ ને પલાળી, વાટી અને આથો લાવી ખમણ બનાવાય છે ત્યારબાદ લાલ મરચાં નો ખાસ વઘાર કરી ને ટમટમ ખમણ બને છે. Deepa Rupani -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
ખમણ એક ગુજરાતી ફેમસ ફરસાણ છે. દરેક વ્યક્તિ ને ભાવતી વાનગી છે Parul Patel -
-
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફૂડ ફેસ્ટિવલ સિઝન 3#વાટી દાળ ના ખમણખમણ મારા પરિવાર માં ખુબ ફેવરીટ છે આમ તો હુ લોટ ના બનાવું છું પણ આજે મેં દાળ ને વાટી ને બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
વાટી દાળ ના ખમણ(Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4મેં અહીંયા વાટી દાળ ના ખમણ બનાવ્યા છે...અમારા ઘરે આ બધા ને બહુ ભાવે છે થોડા જ સમય માં બનાવી શકાય એવા આ ખમણ મોટી ઉમર ના પણ ખાઈ શકે એવા સોફ્ટ બને છે... Ankita Solanki -
-
-
-
વાટી દાળ ના ખમણ ટમટમ ખમણ વિથ કઢી(vatidal khaman tamtam khaman in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક 14#પોસ્ટ 14 Deepika chokshi -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
લગભગ બધાં જ ગુજરાતી ને ખમણ ખુબ જ ભાવે તેમાં પણ ખાસ કરીને વાટી દાલ ના. તો ચાલો બનાવી એ. #GA4 #Week7Post - 2 Nisha Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14755952
ટિપ્પણીઓ (3)