વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9

વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 1/2 વાટકો ચણા ની દાળ
  2. 2 Tspઅડદ ની દાળ
  3. 2 Tspચોખા નો લોટ
  4. વાટકીદહીં પા
  5. ચપટીસોડા
  6. ચમચીમીઠુ સ્વાદ મુજબ
  7. આદુ મરચાં લસણ ની પેસ્ટ
  8. 1/4 ચમચીહળદર
  9. વાટકીકોથમીર
  10. તેલ વઘાર નું
  11. 1/4 ચમચીરાઈ
  12. 1/4 ચમચી જીરું
  13. 4 - 5 લીમડો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દાળ બંને પલાળી ને વાટી લો. ચોખા નો લોટ ઉમેરી કોથમીર, પાણી ઉમેરી જરૂર નું અને મીઠુ, આદુ મરચાં લસણ ની પેસ્ટ હળદર, બધું નાખી ને ગેસ પર મૂકો એક જ બાજુ હલાવવું ઢોકળા જેવું ઘટ થાય એટલે ઉતારી લેવું થાળી માં કટકા પાડવા. પછી તેલ મૂકી વઘાર કરી વઘારી લો. ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes