ચા (Cha Recipe In Gujarati)

Thakker Shyam
Thakker Shyam @Ilovecooking
શેર કરો

ઘટકો

10 મીનીટ
1 સર્વિંગ
  1. 1 કપદૂધ
  2. 1/2 કપપાણી
  3. 1 ચમચીખાંડ
  4. 1/2 ચમચીચા

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.

  2. 2

    હવે પાણી ગરમ કરવા માટે મૂકો.તેમા ચા અને ખાંડ ઉમેરો.

  3. 3

    હવે ઉકળવા દો.હવે તેમાં દૂધ ઉમેરી ને ઉકાળો.

  4. 4

    હવે ગાળી ને સર્વ કરો.તૈયાર છે ગરમા ગરમ ચા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakker Shyam
Thakker Shyam @Ilovecooking
પર

Similar Recipes