લીલા મસાલા ના સ્ટફિંગ વાળા સાબુદાણા વડા (Green Masala Stuffed Sabudana Vada Recipe In Gujarati)

લીલા મસાલા ના સ્ટફિંગ વાળા સાબુદાણા વડા (Green Masala Stuffed Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જારમાં ૧ નાની વાટકી ફોતરા કાઢીને શીંગદાણા લો.પછી તેમાં લીલા ધાણા ઉમેરો.ત્યારબાદ તેમાં એક નાનો ટુકડો આદું નો લો..
- 2
પછી તેમાં ૪ થી ૫ લીલા મરચા લો.પછી તેમાં એક નાની વાટકી કાજુ ઉમેરો. પછી અધકચરું ક્રશ કરી લો.
- 3
પછી તેમાં બે ચમચી તલ બે ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 લીંબુ નાખીને મિક્સ કરો.
- 4
પછી નાના નાના લૂઆ બનાવીને સાઇડ ઉપર મૂકી દો.
- 5
પછી એક બાઉલમાં પલાળેલા સાબુદાણા(૪થી૫ કલાક સાબુદાણા ને પલાળવું) બાફેલા બટાકા લઈને મિક્સ કરો.
- 6
પછી તેમાં ૨ ચમચી કોર્ન ફ્લોર ઉમેરો.(ઉપવાસ માટે બનાવતાં હો તો કોર્ન ફ્લોર ના જગ્યા પર તમે રાજગરા નો લોટ અથવા આરારૂટ નો લોટ લો.)લોટ બાંધો છો એવી રીતે આ મિશ્રણ ને બાંધો.
- 7
હાથ માં તેલ લઇ નાના નાના લૂઆ બનાવીને દબાવીને ચપટા કરો.
- 8
લીલા મસાલાનું બનાવેલું લૂઆ મૂકો અને બતાવ્યા પ્રમાણે બંધ કરો અને ફરીથી અને ચપટું કરો.
- 9
તેલ લઈ તેને વારાફરતી તળવા મૂકો
- 10
5 થી 6 મિનિટ માટે એને ફ્રાય કરો.
- 11
ગરમ કે ઠંડા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
ઉપવાસ માટે પરફેક્ટ રેસીપી. અહીંયા મેં વડા ને ક્રિસ્પી કરવા તેમાં મોરૈયા નો લોટ વાપર્યો છે. Disha Prashant Chavda -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ગ્રીન ફુદીના ફ્લેવર્ડ સાબુદાણા વડા (Green Mint Flavoured Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week 15ગ્રીન ફુદીના ફ્લેવર્ડ સાબુદાણા વડા વિથ ગ્રીન ફુદીના ચટણી Dipika Suthar -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
અહીંયા મેં સાબુદાણા પલાળયા વગર..ક્રીસપી અને ઇન્સ્ટન્ટ વડા બનાવ્યા છે, જે ઉપવાસ મા દહીં કે રાયતા સાથે સરસ લાગે છે Pinal Patel -
સાબુદાણા વડા (sabudana vada recipe in Gujarati)
ફરાળી વાનગી. ઉપવાસ સમયે બાળકો ને ખવડાવો સ્વાદિષ્ટ વાનગી. Liza Pandya -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#FD- ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે.. લોકો આ દિવસે પોતાના ફ્રેન્ડ ને ગિફ્ટ આપે, સાથે સમય ગાળે. મારી આ ફ્રેન્ડ છે તેની સાથે રોજ મળવાનું નથી થતું.. પણ અમે જ્યારે અને જેટલું મળીએ છીએ, તે જ સમય ફ્રેન્ડશીપ ડે જેટલો બેસ્ટ બની જાય છે.. કોઈ 1 દિવસ થી આ મિત્રતા ના સંબંધ ને વર્ણવી ન શકાય.. જેની સાથે એક ક્ષણ જ ફ્રેન્ડશીપ ડે બની જાય, એવી મારી ખાસ ફ્રેન્ડ "હિરલ" ની ફેવરિટ ડીશ આજે મે બનાવી અને અમે સાથે જ આ ડીશ નો આનંદ માણ્યો.. Mauli Mankad -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#ફરાળી#sep#fridayકાલે સંકટ ચોથ છે તો મેં વિચાર્યું કે ફરાળી આઇટમ બનાવીએ તો આજે સરસ છે અને સ્પાઈસી સાબુદાણા વડા Manisha Parmar -
-
-
-
-
-
ક્રિસ્પી સાબુદાણા વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#માઇઇબુકસાબુદાણા , બટાકા અને શેકેલા સીંગદાણા થી બનતાં આ વડા એમ તો મહારાષ્ટ્રિયન ડિશ છે પણ આપણે ગુજરાતી ઓએ પણ એને પોતાની કરી દીધી છે. Kunti Naik -
-
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadguj#Fastingrecipe#friedrecipeઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. Mitixa Modi -
નો ફા્ય સાબુદાણા વડા (No Fry Sabudana Vada Recipe In Gujarati)
#GA4#Week7Breakfastસાબુદાણા વડા એટલે ફરાળી વાનગી માં ખુબજ ખવાતી વાનગી છે. પણ અહીં બ્રેકફાસ્ટ માં બનાવ્યા છે જે તળવાની જગ્યાએ હાફ ફા્યકરીને બનાવયા છે. Shital Desai -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મારી ત્યાં જ્યારે કોઈ ઉપવાસ કે અગિયારસ હોય તો ઘણી બધી ફરાળી વસ્તુ બનતી હોય છે, એમની આ એક છે જે અહી શેર કરું છુ Kinjal Shah -
સાબુદાણા ના વડા (Sabudana wada Recipe In Gujarati)
#goldenapron3#week5#puzzle#lemonઉપવાસ મા બધાને ભાવતા આ વડા નાના મોટા બધાને ભાવતાજ હોય. તો ચાલો આપડે આજે સાબુદાણા નાં વડા બનાવીએ. Bhavana Ramparia
More Recipes
ટિપ્પણીઓ (3)