રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી લો અને તેમાં બધા મસાલા ઉમેરી બરાબર ઉકાળો ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી બરાબર ઉકાળો અને તેને સર્વ કરો
Similar Recipes
-
-
-
ઇન્ડિયન મસાલા ચા
આજે 21 મે, " આંતરાષ્ટ્રિય ચા દિવસ "(international tea day)." હિમ્મત અપાવે, ભુખ ભુલાવે, આનો એક હબડકો ભાન ભુલાવે..... બસ ચા એટલે ચા જ "+Minal rahul Bhukta @ cook 26039803 ની રેસીપી જોઈ ને બનાવી. Bina Samir Telivala -
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
#MRCઅદરક મસાલા ચા ચા એ ગુજરાતીઓ નું પ્રિય પીણું છે. Bhavini Kotak -
મસાલા ગોળની ચા(Masala jaggery tea recipe in Gujarati)
આ ચા health mate ખૂબ સારી છે. ડાયાબિટીસ મા પણ ફાયદો કરે છે. immunity વધા રે છે.#KD Reena parikh -
-
કુલ્લડ આદુ મસાલા ચા
#ટીકોફીઆ ચા નો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે.એક વાર પીશો તો વારંવાર પીવાનું મન થાશે... Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
આસામ (asam tea recipe in gujarati)
#સાજ ની ચા આસામ સ્પેશિયલ હોય તો મજા આવે. પતિ દેવ સાથે વાત કરતાં ચા પીવાથી દિવસ ભર નો થાક ઉતારવા લાગે. આસામ ની નિકુંજ ચા બહુજ ઓથેન્ટીક બની છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
આદુ વાળી કડક ચા
આદુ વાળી ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે#cookpadindia#cookpadgujrati#RB20 Amita Soni -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને સવારની ચા સરસ હોય તો આખો દિવસ સુધરી જાય... Dr. Pushpa Dixit -
-
-
-
-
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiઆ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો... Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365160
ટિપ્પણીઓ (4)