આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને મોણ નાખી મિક્સ કરી પાણી નાખી પરાઠા નો લોટ બાંધવો.
- 2
એક કડાઈ માં તેલ લઇ તેમાં રાઇ અને હીંગ નાખી તેમાં ડુંગળી નાખી તેને સાંતળી લઇ તેમાં ટામેટાં ઉમેરી ચડવા દેવું. પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું. પછી કસૂરી મેથી હાથેથી મસળી ઉમેરવી. બાફેલા બટાકા ને સ્મેશ કરી ઉમેરી સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લેવું.
- 3
હવે બાંધેલા લોટ માંથી લુવો લઇ બે ગોળ પરોઠા વણી લેવા. એક પરાઠા પર મસાલો પાથરી ઉપર બીજું પરાઠા મૂકી હાથેથી કિનારી પર પ્રેસ કરી બંધ કરી પાછું થોડું વણી લેવું. હવે લોઢી ગરમ થાય એટલે પરાઠા ને બંને બાજુ તેલ થી શેકી લો. તૈયાર છે આલુ પરોઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પંજાબી કોબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #week1 ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે વરસાદની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડે બાળકોને તો ખૂબ જ ભાવે.પંજાબી કોબી આલુ પરોઠા સાથે આમલીની ચટણી અને ફુદીના દહીં #Week1 #GA4 Archana Shah -
મેથી આલુ પરાઠા(Methi Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Potatoપરાઠા ની ઘણી બધી વેરાયટી જોવા મળે છે. અને દરેક વ્યક્તિ ને ભાવતા પણ હોય છે. નાના થી મોટા ને લઈને દરેક ની પસંદગી અલગ અલગ હોય છે. અને બધા ની ફરમાઇશ પણ પૂરી કરીએ છે. તો ચાલો આજે મેથી આલુ પરાઠા બનાવીએ. Reshma Tailor -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
-
-
-
-
મિક્સ વેજ. પનીર ભુરજી વિથ લચ્છા પરાઠા (Mix Veg. Paneer Bhurji Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi #paratha Shilpa Kikani 1 -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#FamAloo paratha બધાના ઘરમાં બનતા જ હોય છે મેં તેમાં થોડી અધકચરી ક્રશ કરેલી વરિયાળી અને કસૂરી મેથી નાંખી બનાવ્યા છે ટેસ્ટી બને છે Shethjayshree Mahendra -
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
-
-
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Gravy Recipe In Gujarati)
#MW2#paneerbhurjigravy#પનીરભુરજીગ્રેવી FoodFavourite2020 -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#30mins#paratha#alooparatha#cookpadgujarati Mamta Pandya -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1#post2આજે મે ખુબ સરળ આલુ પરોઠા બનાવ્યા છે પણ તેને થોડું અલગ ટેસ્ટ આપ્યો છે, ખુબ ટેસ્ટી બન્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ Hiral Shah -
-
આલુ પાલક પરોઠા (Aaloo palak paratha recipe in Gujarati)
#GA4#Week1આજે મે રેગ્યુલર આલુ પરોઠા થી થોડા અલગ, આલુ પાલક પરોઠા બનાવ્યા છે. આમ પણ આલુ અને પાલકનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. પરોઠાના લોટમાં પાલકની પ્યૂરી એડ કરી છે તથા સ્ટફીંગમાં બટેટા સાથે રૂટીન મસાલા અને કસૂરી મેથી એડ કરી છે જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Jigna Vaghela -
-
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14780692
ટિપ્પણીઓ (12)