ફરાળી રાજગરા ની પૂરી (Farali Rajgira Poori Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
આજે અગિયારસ છે... મને રાજગરા ની પૂરી બહુજ ભાવે...તો શ્રીખંડ તો તૈયાર છે હવે રાજગરા ની પૂરી બનાવી પાડીએ...
ફરાળી રાજગરા ની પૂરી (Farali Rajgira Poori Recipe In Gujarati)
આજે અગિયારસ છે... મને રાજગરા ની પૂરી બહુજ ભાવે...તો શ્રીખંડ તો તૈયાર છે હવે રાજગરા ની પૂરી બનાવી પાડીએ...
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરા નાલોટ માં મીઠું મીક્ષ કરી ગરમ પાણીથી પૂરી નો લોટ બાંધવો... એના લૂવા પાડી દો
- 2
થોડા અટામણ ની મદદ થી પૂરી વણી લેવી
- 3
ગરમ તેલમાં તળી લો
Similar Recipes
-
રાજગરા ની ફરાળી પૂરી (Rajgira Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં બધા ની પસંદગી રાજગરા ની પૂરી આજ મેં બનાવી. Harsha Gohil -
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#શ્રાવણPost - 5રાજગરા ની પૂરી AMARANTH PURI Ketki Dave -
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujratiરાજગરા ની ફરાળી પૂરી Ketki Dave -
-
રાજગરા શિંગોડા ની ફરાળી પૂરી (Rajgira Shingora Farali Poori Recipe In Gujarati)
#SFR જન્માષ્ટમી સ્પે. જન્માષ્ટમી ના ઉપવાસ માં ખાવા બધા ની ફેવરીટ ફરાળી પૂરી બનાવવાવી. Harsha Gohil -
રાજગરા ની ક્રિસ્પી પૂરી (Rajgira Crispy Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : રાજગરા ની ક્રિસ્પી પૂરીઆજે જન્માષ્ટમી નો ઉપવાસ હતો તો આજે ફરાળ બનાવ્યો હતો. અમારા ઘરમા બધા ને ફરાળ મા પણ રોટલી પૂરી પરોઠા જોઈએ જ તો આજે મે ફરાળી પૂરી બનાવી . Sonal Modha -
ફરાળી નાસ્તા ની પૂરી (Farali Nasta Poori Recipe In Gujarati)
આ ફરાળી પૂરી ધણી બધી રીતે ઉપયોગ માં લઈ શકાય છે. ફરાળી સેવપુરી, ફરાળી ભેળ, ફરાળી મિસળ અને છેલ્લે ચા સાથે તો આ કડક પૂરી બહુજ સરસ લાગે છે.#ff2 Bina Samir Telivala -
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookoadgujrati#Cookpadindia Bansi Chotaliya Chavda -
રાજગરા ની પૂરી (Amaranth Poori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરાજગરાની પૂરી Ketki Dave -
ફરાળી લોચા પૂરી (Farali Locha Poori Recipe In Gujarati)
આજ એકાદશી નો ઉપવાસ છે તો ફરાળી લોચા પૂરી મે બનાવી. Harsha Gohil -
-
ફરાળી પૂરી(farali puri recipe in Gujarati)
#Goldenapron3#માઇઇબુકશ્રાવણ મહિનામાં બધાં ફરાળ કરતાં જ હોય છે તો ક્રીસપી પૂરી અને ચા મજા આવી જય hetal patt -
રાજગરા દૂધી ના ફરાળી થેપલા (Rajgira Dudhi Farali Thepla Recipe In Gujarati)
#EB#ff2 શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા - અર્ચના કરવાનું મહત્વ,મોટાં ભાગનાં ઉપવાસ કે એકટણાં કરતાં હોય એટલે જાતજાતની ફરાળી વાનગી બને ..આજે અગિયારસ હોવાથી રાજગરા-દૂધી ના થેપલા બનાવ્યાં,બહું જ મસ્ત થયા ...તમે પણ મારી રેસીપી થી બનાવજો... Krishna Dholakia -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
ફરાળી શાક સાથે રોટલી પૂરી પરોઠા હોય તો જમવાની મજા પડી જાય.. તો આજે મેં ફરાળી મસાલા પૂરી બનાવી. Sonal Modha -
ક્રિસ્પી ફરાળી પૂરી (Crispy Farali Poori Recipe In Gujarati)
ભીમ અગિયારસ ના દિવસે વિષ્ણુ ભગવાન ને કેરી નો ભોગ ધરાવવામાં આવે છે. આજે અગિયારસ નો ઉપવાસ કર્યો છે તો ક્રિસ્પી ફરાળી પૂરી બનાવી. સાથે કેરી નો રસ અને બટાકા નું રસાવાળુ ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
રાજગરાના લોટ ની પૂરી (Rajgira Flour Poori Recipe In Gujarati)
#Tipsઆ રાજગરા ના લોટ ની પૂરી બનાવવા માટે પહેલા તેને પુરીની જેમ લોઢી માં સેકવી ત્યારબાદ એક કઢાઈમાં તેલ મૂકી શેકેલી પૂરીને તરી દેવી તો આ પૂરી એકદમ ક્રિસ્પી થાય છે આજે રામ નવમી હોવાથી મેં આ પૂરી બનાવી છે આ પૂરી નાસ્તા તરીકેપણ ખાઈ શકાય છે Jayshree Doshi -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Puri Recipe In Gujarati)
શિવરાત્રી હોવાથી આજ મે સાદી પૂરી ને બદલે આ બનાવી. સારી લાગે છે. HEMA OZA -
રાજગરા ના લોટની ફરાળી પૂરી (Rajgira Flour Farali Poori Recipe In Gujarati)
#Lets Cooksnap#લોટ ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week#*dipika*રાજગરાના લોટની સ્વાદિષ્ટ ફરાળી પૂરી કેરીનો રસ અને સૂકી ભાજી સાથે Ramaben Joshi -
રાજગરા નાં લોટ નાં ફરાળી થેપલા (Rajgira Flour Farali Thepla Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઆજે દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહ માટે રાજગરાના લોટ ના થેપલા બનાવ્યા. તેને બટાકા ની સૂકી ભાજી અને રાજગરા નાં શીરા સાથે સર્વ કર્યા છે. Dr. Pushpa Dixit -
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
-
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#ff2- શ્રાવણ માસ માં ઘણા લોકો એકટાણા, ઉપવાસ કરતા હોય છે.. તો તેના માટે અહીં રાજગરાની પૂરી બનાવેલ છે જેને સૂકી ભાજી કે દહીં સાથે ખાઈ શકાય છે.. Mauli Mankad -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી. Sonal Modha -
-
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અમે ઉપવાસ કે અગિયારસ માં બનાવી એ છે બધા ને ભાવે છે એમ તો શીંગોડા ના લોટ નો શીરો લોકો વધારે બનાવે છે પણ અમારે ઘેર રાજગરા નો બંને છે Bina Talati -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ફરાળી પૂરીઅમારા ઘરમાં એકાદશી ના દિવસે બધા માટે ફરાળ જ બને . તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં પણ એ જ રેસિપી બનાવી. Sonal Modha -
ફરાળી આલુ સેવ (Farali Aloo Sev Recipe In Gujarati)
#ff2આ રેસીપી મેં @Bina_Samir ની રેસીપી રાજગરા આલુ સેવ જોઈ ને બનાવી છે. ખૂબ જ સરસ બની. બીનાબેન તમારો ખૂબ ખૂબ આભાર. Hemaxi Patel -
રાજગરા મઠડી
#ઇબુક૧#૪૫મઠડી, મીઠી કે નમકીન ,સૌને પસંદ આવે છે. આજે મેં રાજગરા ના લોટ થી ફરાળી મઠડી બનાવી છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14780407
ટિપ્પણીઓ (4)