ટોસ્ટ સેન્ડવીચ(Toast Sandwich Recipe In Gujarati)

Shruti samani
Shruti samani @shrutii
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 પેકેટસ્લાઈસ બ્રેડ નું
  2. ૫૦૦ ગ્રામ બટાકા
  3. ૧/૨ ટી.સ્પૂન .મરચું પાઉડર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
  6. ૧/૨ ટી.સ્પૂન હળદર
  7. 2ડુંગળી
  8. ટુકડોઆદુ નો
  9. 3 કળી લસણ
  10. ૨ ચમચીમયોનીસે
  11. ચીઝ ક્યૂબ
  12. 2 ચમચીબટર
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેલા બટાકા ને બાફી લો.

  2. 2

    પછી તેને મેષ કરિ લો.પણ 1 પેન માં 5 ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને લસણ નાખી સાંતળી લો.

  3. 3

    પછી તેમાં મરચું પાઉડર,મીઠું અને ચપટી હળદર,ગરમ મસાલો ૧/૨ ટી.અને તેને મિક્સ કરો.

  4. 4

    પછી તેમાં મેષ કરેલા બટાકા નાખી લો. પછી મિક્સ કરી લો.

  5. 5

    પછી ૨ સ્લાઈસ બ્રેડ લઇ તેની ઉપર બટર સ્પ્રેડ કરી લો.પછી તેના પર મયોનીસ લગાડી લો.

  6. 6

    પછી તેની ઉપર બટાકા નો માવો સ્પ્રેડ કરી ને દો.પછી તેમાં ચીઝ ખમણી લો બીજી બ્રેડ મૂકી દો

  7. 7

    પછી તેને ટોસ્ટર મશીન માં મૂકી ને ટોસ્ટ કરી લો.

  8. 8

    તો ready છે ટોસ્ટ સેન્ડવીચ🥪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti samani
Shruti samani @shrutii
પર
Gujarat

Similar Recipes