આલું ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 6 નંગબાફેલા બટાકા
  2. 2ઝીણાં સમારેલાં કાંદા
  3. 1 ટી સ્પૂનગરમ મસાલો
  4. 1/3 ટી સ્પૂનહળદર
  5. 1 ટી સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  6. 1 ટી સ્પૂનતેલ
  7. 1 ટી સ્પૂનઝીણી સમારેલી કોથમરી
  8. સ્વાદ મુજબમીઠું
  9. 8સ્લાઈસ બ્રેડ
  10. જરૂર મુજબ ચીઝ
  11. જરૂર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સો પ્રથમ એક પેનમાં તેલ મૂકી કાંદા નો વઘાર કરો.કાંદા ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં હળદર આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો ને ગેસ બંધ કરો

  2. 2

    હવે તેમાં બાફેલા બટાકા નો માવો ગરમ મસાલો, નમક નાખી હલાવી ને મીક્સ કરો.

  3. 3

    હવે તેમાં સમારેલી કોથમરી નાખી ને મિક્સ કરો

  4. 4

    હવે બ્રેડ સ્લાઈસ પર બટર લગાવી દો ને બટાકા નો માવો લગાવો પછી ચીઝ નાખી દો ને બીજી બ્રેડ ઉપર મૂકી દો

  5. 5

    હવે બ્રેડ પર બટર લગાવી ને તોસ્ટર માં શેકવા મૂકી દો.ને શેકાય ગયા પછી કેચઅપ સાથે સર્વ કરો

  6. 6

    તમે બ્રેડ પર ગ્રીન ચટણી લગાવી સકો છો મારા ઘરે કોઈ ને નથી ફાવતી તો મે નથી લગાવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes