મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)

Aarti Lal
Aarti Lal @cook_Aartidavda4589

#GA4
#Week26
#Bread
#Masala Toast Sandwich

શેર કરો

ઘટકો

30 min.3 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4 નંગબ્રેડ
  2. 3 નંગબાફેલા બટાકા
  3. ૨ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  4. લસણ ચારથી પાંચ કળી
  5. કોથમીર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. ચપટીહળદર
  8. 1 ચમચીધાણા-જીરુ પાઉડર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૨ ચમચીતેલ
  12. ચપટીહિંગ
  13. બટર
  14. ચીઝ

રાંધવાની સૂચનાઓ

30 min.3 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને બાફી લો અને તેનો માવો કરી લો

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી ચપટી હિંગ ઉમેરી તેમાં ડુંગળી અને લસણ સાંતળી લો

  3. 3

    હવે તેમાં બાફેલા બટેટાનો માવો ઉમેરી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું તેમજ કોથમીર ઉમેરી મસાલો તૈયાર કરો

  4. 4

    હવે આ મસાલાને એક બ્રેડની ઉપર લગાવી તેના પર ચીઝ લગાવી બીજી બ્રેડ મૂકી બંને સાઇડ બટર લગાવી ટોસ્ટરમાં toast કરવા માટે મૂકો

  5. 5

    હવે ૭થી ૮ મિનીટ મા toast થઈ જશે

  6. 6

    હવે તેને ગ્રિન ચટણી અને ટોમેટો કેચપ સાથે ગરમાગરમ સર્વ કરો તો તૈયાર છે મસાલા ટોસ્ટ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Lal
Aarti Lal @cook_Aartidavda4589
પર

Similar Recipes