સ્ટ્રોબેરી જ્યુસ (Strawberry Juice Recipe In Gujarati)

Jignasha Virani
Jignasha Virani @cook_29736476

#my first recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ થઈ ગયુ
1 લોકો માટે
  1. 1 કપસ્ટ્રોબેરી પલ્પ
  2. 1 ચમચીજલજીરા
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ કપપાણી
  5. બે-ત્રણ બરફના ટુકડા ડાયરો

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ થઈ ગયુ
  1. 1

    સૌપ્રથમ સ્ટ્રોબેરી પલ્પ લ્યો. તેમાં એક કપ પાણી લો તેમાં એક ચમચી જલજીરા નાખો, પછી એક ચમચી ખાંડ નાખો,પછી બરફના બે ત્રણ ટુકડા નાખો, પછી બ્લેન્ડર ફેરવો. તૈયાર છે તમારૂ સ્ટ્રોબેરી જ્યુસ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasha Virani
Jignasha Virani @cook_29736476
પર

Similar Recipes