સ્ટ્રોબેરી જ્યૂસ (Strawberry Juice Recipe In Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

#સાઈડ રેસીપી ૨
આ જયૂસ હું આખું વર્ષ માટે સ્ટોર કરુ છું સવારે નાસ્તા જોડે મારા બાળકો માટે ઓલ ટાઇમ ફેવરિટ

સ્ટ્રોબેરી જ્યૂસ (Strawberry Juice Recipe In Gujarati)

#સાઈડ રેસીપી ૨
આ જયૂસ હું આખું વર્ષ માટે સ્ટોર કરુ છું સવારે નાસ્તા જોડે મારા બાળકો માટે ઓલ ટાઇમ ફેવરિટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ કપફે્શ સ્ટ્રોબેરી પલ્પ
  2. ૨ કપખાંડ દળેલી
  3. ૨ ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સ્ટૌ્બૅરી ધોઈ તેના ઉપર ના પાન કાઢી બે કટકા કરી મિક્ષ્ચર માં પલ્પ કરી લો

  2. 2

    બસ હવે તેમાં દળેલી ખાંડ ને લીંબુ ઉમેરો અને આખા વર્ષ માટે ફી્ઝર માં સ્ટોર કરો

  3. 3

    સ્ટોર કરવા કન્ટેનર એર ટાઈટ હોય તેવું પસંદ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preity Dodia
Preity Dodia @cook_91010
પર
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

Similar Recipes