ફ્રેશ સ્ટ્રોબેરી જ્યુસ (Fresh Strawberry Juice Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
#જ્યુસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્ટ્રોબેરી લઈ તેને પાણીથી ધોઈ લેવી
- 2
હવે તેને સમારીને એક બાઉલમાં લઈ લો તેમાં સાકરનો ભુક્કો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને તેને ક્રશ કરી લો
- 3
હવે એક ગ્લાસ માં આઈસ ના ટુકડા નાખી ને તેમાં તૈયાર કરેલું જ્યૂસ ઉમેરો અને બધા ને પીવડાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેશ સ્ટ્રોબેરી જ્યુસ (Fresh Strawberry Juice Recipe In Gujarati)
#SJC#Cooksnap challenge Rita Gajjar -
સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ (Strawberry Orange Juice Recipe In Gujarati)
#MBR4#week4# એસ ઓ જ્યુસ#Cookpadઆજે મેસેજ ના બંને ફ્રુટ ઓરેન્જ અને સ્ટ્રોબેરીનો જ્યુસ બનાવ્યો છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને વિટામિન સી થી ભરેલો છે. Jyoti Shah -
-
સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ સ્ટ્રોબેરી બાઈટ (Strawberry Orange juice Strawberry Bite Recipe In Gujarati)
બાળકો ને ભાવતી સ્ટ્રોબેરી ને ઓરેન્જ જ્યુસ નું કોમ્બિનેશન સાથે બાળકો સ્ટીક માં સ્ટ્રોબેરી ખાવા ની મજા લઈ શકે. નેચરલ બનાવ્યું છેNamrataba parmar
-
લેયરડ ફ્રેશ સ્ટ્રોબેરી ક્રીમ (Layered Fresh Strawberry Cream Recipe In Gujarati)
#GA4#Week15 Hema Kamdar -
ફ્રેશ સ્ટ્રોબેરી ચોકલેટ (Fresh Strawberry Chocolate Recipe In Gujarati)
#ચોકલેટ#chocolate Bhavisha Manvar -
ગંગા જમુના ઑરેન્જ સ્ટ્રોબેરી જ્યુસ (Ganga Jamuna Orange Strawberry Juice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratનારંગી & સ્ટ્રોબેરી જ્યુસ Ketki Dave -
સ્ટ્રોબેરી ફ્રેશ શરબત (Strawberry Fresh Sharbat Recipe In Gujarati)
#MBR4#Week 4આજે મેં સિઝનમાં આવતી ફેેશસ્ટોબેરીનું શરબત બનાવીયુ છે.જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે Jyoti Shah -
-
-
-
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી જીગીશાબેન મોદી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ મસ્ત બન્યો છે થેન્ક્યુ જીગીશાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
સ્ટ્રોબેરી પાઇનેપલ ગંગા જમના જ્યુસ (Strawberry Pineapple Ganga Jamana Juice Recipe In Gujarati)
#WLD#MBR6#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરો પાઇનેપલ ગંગા જમની જ્યુસ Ketki Dave -
સ્ટ્રોબેરી મિલ્ક શેઇક( Strawberry Milk shake Recipe in Gujarati
સ્ટ્રોબેરી અનેક પ્રકારના સંભવિત લાભ પ્રદાન કરે છે અને વિવિધ રોગો સામે શરીરના બચાવને ટેકો આપી શકે છે. સ્ટ્રોબેરીની 600 થી વધુ જાતો છે.ડાયાબિટીઝવાળા લોકો માટે સ્ટ્રોબેરી આરોગ્યપ્રદ છે. તેનાં રસ ઝરતાં ફળોનીની નોંધપાત્ર ફાઇબર સામગ્રી, રક્ત ખાંડને નિયંત્રિત કરવામાં, સ્થિર રાખવામાં પણ મદદ કરે છે.#GA4#week15#strawberry#સ્ટ્રોબેરી#સ્ટ્રોબેરી મિલ્ક શેઇક Archana99 Punjani -
-
સ્ટ્રોબેરી ક્રશ (Strawberry Crush Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
સ્ટ્રોબેરી મૂઝ (STRAWBERRY MOUSSE)
#માઇઇબુક#પોસ્ટ1ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો. khushboo doshi -
ફ્રેશ પાઈનેપલ જ્યુસ (fresh pineapple juice recipe in Gujarati)
પાઈનેપલ એટલે કે,અનાનસ નો જ્યુસ માં વિટામીન C નો અને B1 હોય છે.સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે.તે હાડકાં અને ચામડી માટે ખૂબ ગુણકારી છે. તે બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
મિક્સ ફ્રુટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
આ જ્યુસ ખૂબ હેલ્ધી છે અને પેટમાં પણ ઠંડક આપે છે અને મારા બાળકો નું ફેવરેટ છે Falguni Shah -
ફ્રેશ મોસંબી નું જ્યુસ (Fresh Sweet Lime Juice Recipe In Gujarati)
#MW1ફ્રેશ મોસંબી નું જ્યુસ એ વિટામિન સી થી ભરપૂર છે.વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નું મુખ્ય ઘટક છે. હાલ માં ચાલી રહેલી પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી થશે.આપણાં રોજીંદા રસોડામાં રહેલાં ઘટકો ઉમેરી હેલ્ધી જયુસ બનાવ્યું છે જે શરીર માટે ફાયદાકારક રહેશે. Bhavna Desai -
સ્ટ્રોબેરી મૂઝ (strawberry mousse recipe in Gujarati)
#GA4#WEEK15ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો.flavourofplatter
-
-
-
-
-
-
ફ્રેશ તરબુચ નું જ્યુસ (fresh watermelon juice 🍉)
#SSM#cookpad#watermelon juiceઉનાળામાં તરબૂચનો જ્યુસ બધાને ખૂબ જ ભાવે છે અને ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણમાં આવે છે તરબૂચમાં આપણા શરીરમાં પાણી પૂરું પાડે છે તેથી ઉનાળામાં તરબૂચનું જ્યુસ ખાસ પીવું જોઈએ તે સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Hina Naimish Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15982587
ટિપ્પણીઓ (3)