સ્ટ્રોબેરી મૂઝ (Strawberry mousse recipe in Gujarati)

Chitrali Mirani
Chitrali Mirani @cook_26428193

સ્ટ્રોબેરી મૂઝ (Strawberry mousse recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સૅવીગ
  1. 1 કપસ્ટ્રોબેરી પલ્પ
  2. 7 નંગસ્ટ્રોબેરી ગૉનીશીગ
  3. 1 ટી સ્પૂનજીલેટીન
  4. 3 ટે સ્પૂનપાણી
  5. 1/4 કપખાંડ
  6. 60મીલી વીબ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પહેલા બધી વસ્તુ રેડી કરવી.

  2. 2

    ત્યારબાદ જીલેટીન ને 3 ચમચી પાણી મા નાખી મિકસ કરવુ.

  3. 3

    પછી વી્બ કીમ ને બીટ કરવુ.

  4. 4

    ગૉનીશીગ માટે સ્ટ્રોબેરી ના નાના પીસ કરવા.

  5. 5

    સ્ટ્રોબેરી ના પીસ કરી ખાંડ નાખી ચૅન કરી પલ્પ કરવો.

  6. 6

    એક બાઉલ મા પલ્પ નાખી તેમા પાણી મા મિકસ કરેલુ જીલેટીન નાખી મીકસ કરો.

  7. 7

    પછી તેમા બીટ કરેલુ ક્રીમ નાખી મિકસ કરવુ. તેમા લમ્સ ન રહે તેનુ દયાન રાખવુ.

  8. 8

    પછી તેને ગ્લાસ મા સેટ કરવુ. પહેલા મૂઝ નાખવુ, નાના કરેલા પીસ મૂકી, તેના ઉપર મૂઝ રેડી પીસ મૂકી પાછુ મૂઝ રેડવુ.

  9. 9

    પછી તેને ફી્ઝ મા 2 થી 3 કલાક સેટ કરવા મૂકો. ઠડા મૂઝ નો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chitrali Mirani
Chitrali Mirani @cook_26428193
પર

Similar Recipes