રાંધેલા ભાત ની ખીર

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#AM2 હાલમાં ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે કોરોના છે એટલે બહારથી કોઈ મીઠાઈ લાવી શકાય એમ નથી એટલે મેં રાંધેલા ભાત માંથી ખીર બનાવી છે અને ભગવાનને માતાજીને ભોગ ધરાવ્યો છે બનાવી એકદમ સરળ છે ફક્ત દસ મિનિટમાં જ આખી થઈ જાય છે ડ્રાયફ્રુટ્સ અને કન્ડેન્સ મિલ્ક થી તેનો સ્વાદ અધિક વધી જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
બે માણસો
  1. ૦|| વાટકી રાંધેલો ભાત
  2. ૧ વાડકીદૂધ
  3. ૪ ચમચીકન્ડેન્સ મિલ્ક
  4. ૪ ચમચીસાકર
  5. ૫ નંગબદામ
  6. ૫ નંગકાજુ
  7. ૫ નંગપિસ્તા
  8. ૩ નંગઈલાયચી
  9. થોડામગજતરી ના બી
  10. ૧ ચમચીકેસર syrup
  11. ૨ ચમચીદૂધનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમા બાસમતી ચોખાને રાંધો તેમાંથી 1/2વાટકી બાર બાર કાઢી લો નાની કડાઈમાં એકવાર કી દૂધને ઉકળવા મૂકો એક ઊભરો આવે એટલે ગેસ ધીમો કરી તેમાં રાંધેલા ચોખા ઉમેરો.

  2. 2

    કન્ડેન્સ મિલ્ક ની અંદર જ બે ચમચી મિલ્ક પાઉડર ઉમેરી હલાવો ધીમે ધીમે ઉમેરો પછી તેમાં સાકર ઉમેરી અને ચપટી ઈલાયચી પાઉડર નાખી ઉકાળો એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ચમચાથી તેને થોડું ફેટી લો એટલે એકદમ લચકા પડતી ખીર થઈ જશે.

  3. 3

    ખીર ઠંડી પડે એટલે તેને એક બાઉલમાં કાઢી ઉપર થી બદામ કાજુ પિસ્તા નાખીને સજાવી ઉપર તુલસીપત્ર મુકી માતાજીની ભોગ ધરાવવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes