કાળી દ્રાક્સ નો ક્રશ(Black Current Crush Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

ઓછી વસ્તુ દ્વારા બની જતો આ ક્રશ તમે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો...બ્રેડમાં જામ તરીકે આઇસ્ક્રીમ માં કે શરબત બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય છે આ રેસિપી રીટાબેન વિઠલાણી પાસેથી શીખી છો થેન્ક્યુ રીટાબેન બહુ જ સરસ crush બન્યો છે કાળી દ્રાક્ષ મા થી બનતો હોવાથી એ ખૂબ જ ગુણકારી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોકાળી દ્રાક્ષ
  2. 1/2 કિલોખાંડ
  3. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સારી કોલેટી ની કાળીદાસ લઈ સરખી પલાળી અને ધોઈ લેવી ડાખલા અલગ કરી ફરી ધોઈ લેવી પછી તેને એકના બે પીસ કરીને બધી આ રીતે કરીને કડાઈમાં લેવી તેને એક મિનિટ માટે ગરમ કરવી જેથી તેમાં નૂ થોડું પાણી બળી જશે

  2. 2

    ત્યાર પછી તેમાં ખાંડ ઉમેરવી તેને સતત હલાવતા રહેવું ધીમે ધીમે બધી ખાંડ ઓગળી જાય પછી તેને બ્લેન્ડરથી થોડું ક્રશ કરી લેવું ફરી ગરમ મૂકો થોડું ઉકડે પછી લીંબુનો રસ ઉમેરવો તેને સતત ઉકારતા રહી હલાવતા રહેવું

  3. 3

    પાણી બળે અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો ફરે પછી નીચે મુજબ ઘટ થશે સાવ કરે પછી તેને બોટલમાં ભરવો આને તમે વિવિધ ઉપયોગમાં લઈ શકો એક ગ્લાસ માં થોડો રસ લઈ પાણી ઉમેરી મિક્સ કરી લેવું બરફ ઉમેરી ઠંડા પીણાની ગરમીમાં મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Ketki Dave
Ketki Dave @ketki_10
હું ચોક્કસ થી કરીશ

Similar Recipes