ખીર (Kheer Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

સાબુદાણા ની ખીર , ચોખા ની ખીર , રાંધેલા ભાત ની ખીર બનાવવા માં આવે છે .મેં રાંધેલા ભાત ની ખીર બનાવી છે જે ઝડપ થી બની જાય છે .બહુ ઓછી સામગ્રી થી બની જાય છે .

#RC2

ખીર (Kheer Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

સાબુદાણા ની ખીર , ચોખા ની ખીર , રાંધેલા ભાત ની ખીર બનાવવા માં આવે છે .મેં રાંધેલા ભાત ની ખીર બનાવી છે જે ઝડપ થી બની જાય છે .બહુ ઓછી સામગ્રી થી બની જાય છે .

#RC2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ બાઉલ દૂધ
  2. ૧ બાઉલ રાંધેલા ભાત
  3. ૧ ચમચો ખાંડ
  4. ઈલાયચી
  5. ૬ નંગકાજુ
  6. ૬ નંગબદામ
  7. ૬-૭ નંગકિશમિશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ઉકળવા મૂકવું તેમાં ઈલાયચી અને ખાંડ એડ કરવા.ભાત પણ રેડી રાખવા.

  2. 2

    દૂધ થોડું ઉકળે પછી તેમાં ભાત અને અડધા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા.(ડ્રાય ફ્રૂટ્સ ની કતરણ)

  3. 3

    ભાત દૂધ માં એકરસ થાય ત્યાં સુધી ઉકાળવું.તૈયાર છે ખીર.સર્વિંગ બાઉલ માં લઈ ડ્રાય ફ્રૂટ્સ થી ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes