પીઝા (Pizza Recipe In Gujararti)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ મૂકીને કોબી કેપ્સીકમ ડુંગળીને ટામેટુ બધું જ નાખો.
- 2
2મિનીટ સુધી સાંતળો પછી તેમાં હળદર મરચું મીઠું મરીનો ભૂકો નાખી ને એક બાજુ મૂકો
- 3
હવે પીઝા નો રોટલો લઈ તેની ઉપર સેઝવાન સોસ અને ટોમેટો કેચપ લગાવો તેના ઉપર કોબીજ નો મસાલો લગાવો
- 4
હવે જોતા પૂરતું ચીઝ લગાવી તેને ધીમી આંચ પર ધીમા ગેસ પર ચડવા દો. ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો અને ગરમ ગરમ જમો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પીઝા જશુબેન સ્ટાઇલ પીઝા (pizza Recipe in Gujarati)
#trendકડક ક્રસ્ટ અને ઉપર છીણેલું ચીઝ. નાનપણ માં હમેશા આવા પીઝા ખાધા છે. આવા પીઝા ખાઈને મોટા થયા છીએ. નરમ અને પીગળેલુ ચીઝ વાળા પીઝા ઇટાલિયન સ્ટાઇલ હોય છે જે હમણાં થોડા વર્ષો થી બધા ખાય છે. પણ આવા કડક અને ઉપર ચીઝ છીણીને નાખેલા પીઝા ખાવાની મજા જ કૈંક અલગ છે. બહુ જ ઓછા અને લગભગ ઘર માં હાજર હોય (pizza ના રોટલા સિવાય) એવા ingredients થી બની જતા આ pizza બધા ના favourite હોય છે.#trend #pizza Nidhi Desai -
-
-
-
-
તવા પીઝા (Tawa Pizza Recipe in Gujarati)
પીઝા બધાને ખૂબ જ ભાવતા હોય છે. બાળકોને પીઝા સૌથી પ્રિય છે . આજે મેં તવા પર ઉપર પીઝા બનાવ્યા છે.#GA4#Week22#pizza Miti Mankad -
-
-
પીઝા (Pizza Recipe In Gujarati)
#Disha દીસા બેન ની રેસીપી જોઇએ અને તેના જેવા પીઝા બનાવ્યા Meena Chudasama -
-
-
પીઝા(Pizza Recipe in Gujarati)
આજકાલ બધા ઘરે તૈયાર કરીને પીઝા બનાવે છે પણ આજે મેં પહેલાં જે બનાવતા તૈયાર પીઝા બેઝ સાથે એ રીતે પીઝા બનાવ્યા છે પીઝા ની ઓળખ મને તો આ જ રેસીપી થી થઈ હતી. જે લારી પર પણ મળતા હોય છે ટેસ્ટ પણ ખુબ સરસ છે અને હેલ્ધી પણ છે#trend#week1 Chandni Kevin Bhavsar -
મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati]
#GA4#Week22#Pizza Nehal Gokani Dhruna -
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
-
-
-
-
-
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
-
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14864385
ટિપ્પણીઓ
#My1strecipe Avu na lakho Tame