રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4તૈયાર મળતા પીઝાના રોટલા
  2. તૈયાર પીઝા સોસ
  3. 1/2 કપપાતળા લાંબા કાપેલા સિમલા મરચાં
  4. 1/2 કપસમારેલી ડુંગળી
  5. 1 કપખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
  6. 1/4 કપટમૅટો કેચપ
  7. 1 ટીસ્પૂનસૂકા ઑરેગાનો
  8. 1 ટીસ્પૂનસૂકો લાલ મરચાંના ફ્લેક્સ્

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે ૧ પીઝાના રોટલાને ગરમ તવા પર મૂકો.

  2. 2

    તેની પર તૈયાર કરેલા પીઝા સૉસનો ૧ ભાગ પાથરી લો. તે પછી તેની પર ૧/૪ કપ લાંબા કાપેલા સિમલા મરચાં મૂકી ઉપરથી ૧/૨ કપ ખમણેલું ચીઝ સરખી રીતે છાંટી લો.

  3. 3

    5 - 6 મિનિટ સુધી નીચેથી પીઝા બરોબર કરકરું થાય ત્યાં સુધી બેક કરી લો.

  4. 4

    પછી તેના પર ચીલી ફ્લેક્સ્ અને ઓરેગાનો સ્પીડ કરો. તૈયાર વેજ પીઝા કરી તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Amin
Dipali Amin @cook_12176446
પર

ટિપ્પણીઓ

Similar Recipes