બદામ અંજીર શેક ઇન કોકોનટ મિલ્ક (Badam Anjeer Shake In Coconut Milk Recipe In Gujarati)

SHah NIpa @Nipa_007
બદામ અંજીર શેક ઇન કોકોનટ મિલ્ક (Badam Anjeer Shake In Coconut Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે શ્રીફળ ને છોલી ને તેને છીણી દઈશું ત્યારબાદ છીણ ને પાણીમાં પલાળી રાખવાનું છે કલાક.ત્યારબાદ મિક્ષર માં નાખી તેમાંથી દૂધ બનાવવાનું છે. તેને ગળી લેવું. અને કલાક ફ્રિઝ માં મૂકવું જેથી ઉપર ક્રીમ દેખાશે જે અલગ થી કાઢી લેવું અને છેલ્લે ગ્લાસ ની ઉપર આ જ ક્રીમ થી સર્વ કરવું.
- 2
હવે પલરેલ બદામ અને અંજીર ને કોકોનટ મિલ્ક માં મિક્સર માં ક્રશ કરીને ગ્લાસમાં સર્વ કરો ઉપરથી કોકોનટ મિલ્કની મલાઈ સર્વ કરવી
- 3
તૈયાર છે જે એકદમ રિચ એન્ડ હેલ્ધી શેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અંજીર બદામ મિલ્ક શેક (Anjeer Badam Shake Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#milkshake Neeru Thakkar -
બદામ અંજીર મીલ્ક શેક (Badam Anjeer Milk Shake Recipe In Gujarati)
#SMસૌથી સરળ, પૌષ્ટિક, અને સ્વાસ્થ્યપ્રદ આ શેક ગરમીમાં ઠંડો ઠંડો પીવાની ખુબ જ મજા આવે છે Pinal Patel -
-
અંજીર કાજુ બદામ મિલ્ક શેક (Kaju Anjir Badam Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Cookpadindiaઆ મિલ્ક શેક શરીર માં પુષ્કળ એનર્જી આપે છે. અને સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી છે. Kiran Jataniya -
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake recipe in Gujarati)
#EBWeek14 બદામ માં ફેટ,ફાઇબર્સ, પ્રોટીન અને વિટામિન "E" ભરપૂર પ્રમાણ માં છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે..memory power....સતેજ બનાવે છે...દૂધમાં લેવાથી ઉત્તમ બેનીફિટ મળે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
કાજુ અંજીર મિલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
કેમ છો બધા? કાલથી નવરાત્રી ચાલુ થવાની.આમ જોયે તો આજની આ મહામારી ના વાતાવરણ માં ઉપવાસ કરવાની ડોકટરો ના જ કહેતા હોય છે.પણ ગુજરાત ની પરંપરા મુજબ જે લોકો કાયમ નવરાત્રી કરે છે તે તો કરવા ના જ .પણ હા ઉપવાસ માં લઈ શકાય તેવુ એનર્જી થી ભરપૂર હેલ્ધી ડ્રીંક આપના માટે. #GA4#Week5 Jayshree Chotalia -
-
ખજૂર અંજીર મિલ્ક શેઇક (Khajur Anjeer Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4આ શેઇક ખજૂર,અંજીર અને મિકસ ડ્રાયફ્રૂટ થી બનેલુ છે જે પીવા મા ખૂબ જ હેલ્ધી અને પોર્ટીન અને લોહતતવ યુકત છે જે શરીર મા એકદમ શક્તિ પ્રદાન કરેછે જે ઉપવાસ મા ખૂબજ ઉપયોગી બનેછે parita ganatra -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
બદામ મીલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#Week 14#Badam milk Shak(બદામ મીલ્ક શેક) Brinda Padia -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#ff1#EB#week14#cookpadindia#cookpadgujaratiસામાન્ય રીતે કસ્ટર્ડ પાઉડર ફરાળી વાનગીઓ માં ઉપયોગમાં લેવાતું નથી. પરંતુ મે આમાં જે કસ્ટર્ડ પાઉડર લીધું છે તે હોમમેડ છે. કારણ કે આ કસ્ટર્ડ પાવડરમાં કોનૅફલોર નથી, તપખીરનો લોટ યુઝ કર્યુ છે.તેથી નિશ્ચિત રીતે ઉપવાસ કે ફરાળમા લઈ શકાય છે.. તો ચોકક્સ આ રીતે બનાવજો બદામ શેક... Jigna Vaghela -
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#CR નાળિયેર માં ભરપુર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.જેનો લાભ લઈએ એટલો ઓછો છે. Varsha Dave -
-
-
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ફ્રેશ અંજીર અને હની સ્મૂધી(fresh anjeer smoothie recipe in Gujar
#NFR આ પીણું સવાર નાં નાસ્તા માટે અત્યંત ઉત્તમ છે.જેમાં સાકર ને બદલે મધ નો ઉપયોગ કર્યો છે.પીણા ની પૌષ્ટિકતા માં વધારો કરે છે. Bina Mithani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14898655
ટિપ્પણીઓ (5)