બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 500મિલી ગોલ્ડ દૂધ
  2. 15નંગ બદામ (પલાળેલી)
  3. 1કપ દળેલી સાકર
  4. 3સ્પૂન ફ્રેશ મલાઈ
  5. 15નંગ કેસર ના તાર
  6. 1/3સ્પૂન ઇલાયચી પાઉડર
  7. ગાર્નીસ માટે :-
  8. 10બદામની કતરણ
  9. 4નંગ પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા ગેસ પર તપેલીમાં દૂધ અને સાકર ઉમેરીને ધીમી આંચ પર ઉકળવા દો. અને બદામ ની છાલ કાઢીને 1/2 કપ દૂધ એડ કરીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે દૂધમાં બદામનીપેસ્ટ,કેસરવાળું દૂધ, ફ્રેશમલાઈ,એલચીપાવડર, એડ કરીને દૂધ ઉકળીને 1/2 થાય ત્યાં સુધી ગેસ પર રાખો

  3. 3

    15 મિનિટ પછી આપણો બદામશેક તૈયાર છે.થોડીવાર રૂમટેમ્પરેચરમાં રાખી ફ્રીઝમાં 2 થી 3 કલાક ઠંડુ થવા રાખી દો. હવે બદામની કતરણથી ગાર્નીસ કરી સર્વ કરો..

  4. 4

    હું મારી સ્વીટ રેસિપીમાં ખાંડ ને બદલે સાકરનો ઉપયોગ કરૂં છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes