કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#CR
નાળિયેર માં ભરપુર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.જેનો લાભ લઈએ એટલો ઓછો છે.

કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)

#CR
નાળિયેર માં ભરપુર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.જેનો લાભ લઈએ એટલો ઓછો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1નાળિયેર
  2. 8,9બદામ
  3. 3,4 ટી સ્પૂનઘર ની ફ્રેશ મલાઈ
  4. 4 ચમચીનાળયેર ની મલાઈ
  5. નાળિયેર નું પાણી જરૂર મુજબ
  6. 3 કપફૂલ ફેટ ઠંડું દૂધ
  7. ખાંડ જરૂર મુજબ
  8. ઇલાયચી પાઉડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    નાળિયેર માંથી પાણી, મલાઈ કાઢી લો. ત્યારબાદ મિક્સર જારમાં બદામ મલાઈ અને નાળિયેર નાં પાણી ને ક્રશ કરી લો.

  2. 2

    પછી તેમાં દૂધની મલાઈ ખાંડ ઉમેરી ઇલાયચી પાઉડર નાખી ક્રશ કરી લો. હવે દૂધ ઉમેરી ફરીવાર મિક્સરમાં ક્રશ કરી લો

  3. 3

    તો તૈયાર છે હેલ્થી સ્વાદિષ્ટ કોકોનટ મિલ્ક શેક તમે મલાઈ નું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes