અંજીર શેક (Anjeer Shake Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૩ નંગપલાળેલા અંજીર
  2. ૪નંગ પલાળેલી બદામ
  3. ૨ ગ્લાસદૂધ
  4. ૨ ચમચી ચોકલેટ સોસ
  5. ૧ ચમચી સાકરનો ભુક્કો
  6. ૧ વાટકી વેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક જયુસર બાઉલમાં પલાળેલી બદામ અને અંજીર લઈ તેમાં સાકર આઇસ્ક્રીમ અને દૂધ ઉમેરો

  2. 2

    પછી તેમાં ચોકલેટ સોસ ઉમેરો અને બધું સરસ ક્રશ કરી લો

  3. 3

    હવે એક ગ્લાસ માં આઈસ કયુબ ઉમેરો અને તેમાં આ શેક ઉમેરો અને કુલ કુલ સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અંજીર શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes