ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)

#AM3
ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે....
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3
ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઇ, કોરા કરી ને આગળ, પાછળ થી ડીનટા કાપી ને વચ્ચે નાં ભાગ માં એક કાપો એવી રીતે મૂકો કે જેથી તેમાં સ્ટફિંગ ભરી શકાય.
- 2
હવે એક બાઉલ માં ચણા નો લોટ, શેકેલ શીંગદાણા નો ભૂકો, હળદર, મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું, હિંગ અને ખાંડ બધું બરાબર મિક્સ કરો.
- 3
હવે તેમાં તેલ અને લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે. ભીંડા ભરીયે. તેના માટે બતાવ્યું છે તે પ્રમાણે ભીંડાનો કાપા વાળો ભાગ ખોલી સ્ટફિંગ બરાબર હાથે થી દબાવી ને ભરીયે.
- 4
- 5
આ રીતે બધાં ભીંડા ભરાઈ જાય એટલે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ચપટી હિંગ ઉમેરી ભરેલા ભીંડા વઘારો.તેલ માં બરાબર મિક્સ કરો.
- 6
- 7
હવે તેમાં ૨ ચમચી મોળું દહીં ઉમેરો અને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેને ઢાંકણ ઢાંકી તેની પર પાણી ની ઓજ મૂકી ૧૦-૧૨ મીનીટ ચઢવા દો. ધીમા તાપે રાખવું.
- 8
- 9
હવે ૫ મીનીટ પછી એક વખત શાક ને ખોલી ને ઉપર નીચે કરી લો અને ફરી ઢાંકી ને ચઢવા દો.૧૦-૧૨ મીનીટ પછી ખોલી ને જોશો તો ખ્યાલ આવશે કે શાક નો કલર બદલાય ગયો છે અને ચમચા માં લઇ તેને દબાવીએ તો ભીંડા સોફ્ટ થઈ ગયા છે.શાક માં રહેલું તેલ પણ છૂટું પડેલું દેખાય છે.
- 10
તો હવે આ તૈયાર થયેલ ગરમા ગરમ શાક ને મેં સર્વ કર્યું છે.... આશા છે આપને આ રેસિપી ગમશે..
- 11
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું ભરેલું લસણીયુ શાક ખુબજ સરસ લાગે છે Pinal Patel -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB ભરેલા ભીંડા નું શાક ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#WEEK1અહીં મેં ભરેલા ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં મેં ચણાનો શેકેલો લોટ શીંગ દાણા અને તલ તેમજ કોપરાના છીણમાં ઉપયોગ કર્યો છે આ ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે Ankita Solanki -
ભરેલા ભીંડા નું શાક(Stuff Bhinda Shaak Recipe in Gujarati)
ગુજરાતી ભાણા માં શાક નું અનેરૂં મહત્વ છે. ગુજરાતી વાનગી તેના ચટપટા સ્વાદ માટે પ્રખ્યાત છે. ભીંડા નું ભરેલું શાક ડ્રાય હોવાથી ટીફિન માટે પણ અનુકૂળ છે.#GA4#WEEK4#GUJARATI#Cookpadindia#bharwabhindi Rinkal Tanna -
ભરેલા ભીંડા (Bharelaa Bhinda Recpi In Gujarati)
ભીંડા ને ભર્યા વિના ભરેલું ભીંડા નુ શાક Sonal Pathak -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#AM3અમારા ઘરમાં ભીંડા-બટાકા નું શાક અઠવાડિયામા એકવાર થાય છે Darshna -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
આજ ની આ દોડા દોડી માં કોઈ પાસે ટાઈમ નથી તો હું સહેલાઇ થી અને જલ્દી બની જાય એવું ટેસ્ટી શાક બનાવતા શીખવું છું Meghna Shah -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindiaઆમ તો ભીંડા નું શાક અલગ અલગ રીતે દરેક ઘરમાં બનતું હોય છેમેં આજે સિમ્પલ ભીંડા નું શાક બનાવ્યું છેKarari bhindi ભીંડા ની ચિપ્સ ભરેલા ભીંડા નું શાક ભીંડા ની કઢી આ બધા શાક મને ખૂબ ભાવે છેમારી નાની daughter ને ભીંડાનું સિમ્પલ શાક ખૂબ પસંદ છે Rachana Shah -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડા નું શાક માં ભીંડા ચડી ગયા પછી મીઠું નાખવાથી ચિકાસ નથી આવતી ને કોરું શાક બને છે.#EB Mittu Dave -
ભીંડા નું શાક (ladies finger shak recipe in gujarati)
#goldenapron3 #week15 #Bhindiભીંડા નું શાક એના બાળકોને ખૂબ જ ભાવે છે. Ekta Pinkesh Patel -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે કંકોડા, ભીંડા નું શાક બનાવીએ છીએ,પણ સાથે સાથે મરચાં નુ ભરેલું શાક થાળી માં હોય તો મોજ પડી જાય છે Pinal Patel -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
ટેટી ભીંડા નું શાક (Muskmelon Bhinda Shak Recipe In Gujarati)
ટેટી માં થી પણો બનાવી શકાય, ફ્રૂટ તરીકે તેમજ ટેટી માંથી ટેટી ભીંડા,ટેટી ગાંઠિયા,જેવા સ્વાદ સભર શાક પણ બનાવી શકાય છે.આજ મે ટેટી ભીંડા નું શાક બનાવ્યું છે.આ શાક મોટેભાગે નાગરો અને તેમાં પણ કચ્છ બાજુ નાગરો ને ત્યાં વધુ બનતું હોય છે.તો આવો રેસીપી જોઈએ Stuti Vaishnav -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EBઘણા વ્યક્તિ ને ભીંડા ભાવતા નથી, પણ પદ્ધતી સર બનાવીયે તો ઘણુંજ સહેલું અને શ્વાદિષ્ટ બની શકે... ચાલો જોઈએ... એ રીતે બનાવશો તો જે નઈ ખાતું હોઈ એ પણ ખાવા લાગશે.. Jigisha Mehta -
ભરેલા ભીંડા નું શાક(Bharela bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભરેલા ભીંડા તે ગુજરાતી શાક માં પ્રખ્યાત જરા તીખું અને મીઠું ટેસ્ટી હોય છે.તેમાં શીંગદાણા,તલ,બેસન ઉમેરવાંથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.તેમાં મસાલો ભરવા નો થોડો સમય લાગે છે.ચેરી ટામેટા નો ઉપયોગ વધારે કર્યો હોવાં થી આમચુર નો ઉપયોગ નથી કર્યો.લંચ માટે પરફેક્ટ બને છે. Bina Mithani -
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
આ રેસિપી મારી પોતાની છે. અમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ ભાવે છે તો હું તેમા નવા નવા વેરિએશન કરી ને બનાવું છું. Sonal Modha -
ભરેલાં ભીંડા (Bharela Bhinda Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpad#cookpadgujલીલા શાકભાજીમાં ભીંડા નું મુખ્ય સ્થાન છે. આ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. એમાં ઘણા પોષક તત્વો અને પ્રોટીન રહેલા છે. ભીંડામાં ભરપૂર માત્રામાં વિટામિન એ બી અને સી રહેલા છે. આપણા આહારમાં સમયાંતરે ભીંડાને સ્થાન આપવું જોઈએ. Neeru Thakkar -
-
મસાલા ભીંડા નું શાક (Masala Bhinda Shak Recipe In Gujarati)
ભીંડા નું શાક બધાં ને ભાવતું શાક છે. ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડા કઢી, ભરેલા ભીંડા, ક્રિસપી ભીંડા,ભીંડા બટાકા, સાદું ભીંડા નું શાકઆ શાક ચણા ના લોટ મા , શીંગદાણા નાખી, લસણ ની ચટણી , દાળિયા એમ અલગ અલગ રીતે મસાલો બનાવીને બનાવવામાં આવે છે. પણ આજે મે મારી અલગ રીતે બનાવ્યું છે. શેકેલા ચણા અને ગઠિયા ક્રશ કરીને પાઉડર બનાવી ને મસાલો બનાવ્યો છે. મારી પોતાની એનોવટીવ રેસીપી છે. તમને જરૂર પસંદ આવશે. એક્દમ ઝડપી અને સરળ રીતે. 👍👍ઘરે મહેમાન આવ્યા હોય તો પણ ભરેલા ભીંડા જેવો ટેસ્ટ.અને ઓછા સમયમાં બની જાય Parul Patel -
ભીંડા કેપ્સીકમ સબ્જી (Bhindi Capsicum Sabji recipe in Gujarati)
દરેક ને પસંદ આવે તેવું શાક. ભીંડા અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એક સરસ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookPost4 Bhumi Parikh -
ભરેલા કારેલા બટેટાનું શાક (Bharela Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક ઘણા લોકો ને ખૂબ જ કડવું લાગે છે.પણ મે આ ઘર ના બગીચા માં ઉગાડેલા કરેલા નું શાક બનાવ્યું છે જે દરેક ને ખુબજ સ્વાદિષ્ટ લાગશે. કરેલા ખાવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલ માં રહે છે.ચોમાસામાં કરેલા ખૂબ જ આવે છે.આવ રે વરસાદઆવ રે વરસાદઉની ઉની રોટલી ને કરેલા નું શાક........ Valu Pani -
ભીંડા નું શાક (bhinda nu saak recipe in Gujarati)
હુ વારે વારે ભીંડા નું શાક બનાવું છું કેમકે મારી બેબી ને ભીંડા નું શાક બહુજ ભાવે છે તેથી હુ નવીરીતે દર વખતે ભીંડા નું શાક બનાવું છું અને તમારી સાથે શેર કરુછું Varsha Monani
More Recipes
ટિપ્પણીઓ (2)