મસાલા ભીંડા નું શાક (Masala Bhinda Shak Recipe In Gujarati)

ભીંડા નું શાક બધાં ને ભાવતું શાક છે. ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડા કઢી, ભરેલા ભીંડા, ક્રિસપી ભીંડા,ભીંડા બટાકા, સાદું ભીંડા નું શાકઆ શાક ચણા ના લોટ મા , શીંગદાણા નાખી, લસણ ની ચટણી , દાળિયા એમ અલગ અલગ રીતે મસાલો બનાવીને બનાવવામાં આવે છે. પણ આજે મે મારી અલગ રીતે બનાવ્યું છે. શેકેલા ચણા અને ગઠિયા ક્રશ કરીને પાઉડર બનાવી ને મસાલો બનાવ્યો છે. મારી પોતાની એનોવટીવ રેસીપી છે. તમને જરૂર પસંદ આવશે. એક્દમ ઝડપી અને સરળ રીતે. 👍👍ઘરે મહેમાન આવ્યા હોય તો પણ ભરેલા ભીંડા જેવો ટેસ્ટ.અને ઓછા સમયમાં બની જાય
મસાલા ભીંડા નું શાક (Masala Bhinda Shak Recipe In Gujarati)
ભીંડા નું શાક બધાં ને ભાવતું શાક છે. ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડા કઢી, ભરેલા ભીંડા, ક્રિસપી ભીંડા,ભીંડા બટાકા, સાદું ભીંડા નું શાકઆ શાક ચણા ના લોટ મા , શીંગદાણા નાખી, લસણ ની ચટણી , દાળિયા એમ અલગ અલગ રીતે મસાલો બનાવીને બનાવવામાં આવે છે. પણ આજે મે મારી અલગ રીતે બનાવ્યું છે. શેકેલા ચણા અને ગઠિયા ક્રશ કરીને પાઉડર બનાવી ને મસાલો બનાવ્યો છે. મારી પોતાની એનોવટીવ રેસીપી છે. તમને જરૂર પસંદ આવશે. એક્દમ ઝડપી અને સરળ રીતે. 👍👍ઘરે મહેમાન આવ્યા હોય તો પણ ભરેલા ભીંડા જેવો ટેસ્ટ.અને ઓછા સમયમાં બની જાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઈને સાફ કપડાથી લૂછી વચ્ચે કાપો પાડી ત્રણ કટકા મા કાપો લો
- 2
ત્યારબાદ મિક્સર મા બધાં મસાલા, લસણ, અને ચણા, ગાંઠિયા મીઠું નાખી ક્રશ કરીને પાઉડર બનાવી લો
- 3
હવે આપણે પેનમાં ઓઇલ મૂકી તેમાં હિંગ નાખી ભીંડા ઉમેરીને થોડું મીઠું અને હળદર નાખી 5 મિનિટ સુધી કૂક કરવું
- 4
ત્યારબાદ તેના પર બનાવેલો મસાલો ભભરાવી તેને ઢાંકી ધીમી આંચ પર 2 મિનિટ સુધી કૂક કરી પછી હલાવવું. 2 મિનિટ કૂક કરી ગેસ બંધ કરી સર્વ કરવું દહીં નાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB ભરેલા ભીંડા નું શાક ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindiaઆમ તો ભીંડા નું શાક અલગ અલગ રીતે દરેક ઘરમાં બનતું હોય છેમેં આજે સિમ્પલ ભીંડા નું શાક બનાવ્યું છેKarari bhindi ભીંડા ની ચિપ્સ ભરેલા ભીંડા નું શાક ભીંડા ની કઢી આ બધા શાક મને ખૂબ ભાવે છેમારી નાની daughter ને ભીંડાનું સિમ્પલ શાક ખૂબ પસંદ છે Rachana Shah -
-
મસાલા ભીંડા (Masala Bhinda Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ભીંડા સારા આવે છે .હંમેશા ભીંડા નું એક જ રીત નું શાક ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા ભીંડી બનાવો .ખૂબ જ સરસ બને છે . Keshma Raichura -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
ભરવા ભીંડા મસાલા (Bharva Bhinda Masala Recipe In Gujarati)
#RC4મસાલિયા ના ડબ્બા માં થી મસાલા લઈ ને ભીંડા ભરીને બનાવ્યા છે..દર વખતે એક જ સ્ટાઇલ નું શાક ખાઈ ને કંટાળો આવે તો આ રીતે બનાવી જોજો ....😃 Sangita Vyas -
ભરેલા ભીંડા (Bharelaa Bhinda Recpi In Gujarati)
ભીંડા ને ભર્યા વિના ભરેલું ભીંડા નુ શાક Sonal Pathak -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડા નું શાક માં ભીંડા ચડી ગયા પછી મીઠું નાખવાથી ચિકાસ નથી આવતી ને કોરું શાક બને છે.#EB Mittu Dave -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા ટામેટા નું દેશી શાક (Bhinda Tomato Shak Recipe in Guiarati)
#EB બધા ના ઘરે ભીંડા નું શાક બનતું હોય છે. પણ ભીંડા ટામેટા નું શાક અલગ છે. આ શાક નો સ્વાદ સુકા પલાળેલા મરચાં લસણ ની ચટણી આવે છે. ખાવા માં થોડું તીખું,ખાટું સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#WEEK1અહીં મેં ભરેલા ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં મેં ચણાનો શેકેલો લોટ શીંગ દાણા અને તલ તેમજ કોપરાના છીણમાં ઉપયોગ કર્યો છે આ ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે Ankita Solanki -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું ભરેલું લસણીયુ શાક ખુબજ સરસ લાગે છે Pinal Patel -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું શાક બાળકોને બહુ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.. Urvashi Mehta -
ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati)
લગભગ ભીંડા નું શાક ચીકણુ બનતું હોય છે માટે ભીંડા નું શાક ચીકાશ પડતું ના થાય તેના માટે નું માર્ગદર્શન છે કે ભીંડા કેવા ખરીદવા જેથી ભીંડા નું શાક ચીકણું ના બને તેમાં લીંબુ કે કોઈપણ વસ્તુ શાકને ચીકાશ દૂર કરવા માટે વાપરવું ના પડે.તે માટેની પૂરી માહિતી આ રેસિપીમાં મૂકવામાં આવી છે.Preeti Mehta
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB#week1ગરમી મા ભીંડા નું શાક રસ સાથે બોવ જ સરસ લાગતુ હોઈ છે. એમ પણ ભીંડા બારે માસ મળતા પણ હોઈ છે અને ભાવે પણ છે. તૉ હવે મારી રેસિપી સાથે બનાવી જોવો મસ્ત ભીંડા મસાલા. Hetal amit Sheth -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ભીંડા નું શાક (bhinda nu saak recipe in Gujarati)
હુ વારે વારે ભીંડા નું શાક બનાવું છું કેમકે મારી બેબી ને ભીંડા નું શાક બહુજ ભાવે છે તેથી હુ નવીરીતે દર વખતે ભીંડા નું શાક બનાવું છું અને તમારી સાથે શેર કરુછું Varsha Monani -
ભીંડા શકકરટેટી નું શાક (Bhinda Shakkarteti Shak Recipe In Gujarati)
#EBઉનાળો આવ્યો અને શાકમાં અઠવાડિયામાં એકવાર જો ભીંડા ન હોય તો રસોઈ અધુરી કહેવાય ખરું ને?..અને ગુજરાતી રસોઈ ના આંગણે અવનવી રીતે ભીંડા નું શાક કરી શકાય, કચ્છમાં ચીભડા એટલે કે સક્કરટેટી સારા એવા પ્રમાણમાં મળી રહે છે અને કચ્છના લોકો જ્યારે શાક ન મળે ત્યારે ચીભડાં નું શાક માં પણ હલાવી લેતા હોય છે તો આજે મેં ભીંડા ચીભડાનું શાક બનાવ્યું છે તો આવો આ શાકને કેમ બનાવવું તે જોઈએ. Ashlesha Vora -
ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#Week1 આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે.... Urvee Sodha -
કાઠિયાવાડી ભરેલા ભીંડા નું શાક
ભીંડા આમ તો સૌનું ભાવતું શાક છે. તે વારે વારે દરેક ના ઘરે બનતુજ હોય છે.બાળકોનું તો આ ખુબજ પ્રિય શાક છે. આજે આપને ભીંડા નું શાક બનાવના છીએ પણ કાઠીયાવાડી રીતે. તે બનવા માં સહેલું છે. સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ છે.#ઇબુક Sneha Shah -
-
ભીંડા બટાકા નું શાક ( Ladies finger potato subji Recipe in guja
#CookpadIndia#RB4#Week4મોટાભાગે ભીંડા નું શાક બાળકો નું ફેવરીટ શાક હોય છે . ભીંડા નું શાક અલગ અલગ પ્રકાર નું બનતું હોય છે. ભરેલા ભીંડા , પંજાબી ભીંડી, કાજુ ભીંડા , કુરકુરી ભીંડી. અહી મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
ઓડિયા સ્ટાઇલ ભરેલા ભીંડા (Oria Style Bharela Bhinda Recipe In Gujarati)
#EB#week1#CookpadGujaratiસામાન્ય રીતે આપણે બેસન અને શીંગદાણા ના મસાલા અથવા આચારી મસાલા થી ભરેલી ભીંડી બનાવીએ છીએ. આજે મેં એક નવા ચેન્જ જોડે ઓડિયા મસાલા થી ભરેલી ભીંડી બનાવી છે. સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર આ ભીંડી બઉ સરસ લાગે છે અને ઓછા તેલ મસાલા મા એકદમ ચટાકેદાર બને છે. Khyati Dhaval Chauhan -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#EBWeek -1 ભીંડા નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે...કોઈ વાર ભરેલા(stuffed) ભીંડા બનાવવા હોય પરંતુ સમય નો અભાવ હોય અને ઈન્સ્ટન્ટ ખાવું હોય તો મારી રીતે બનાવશો તો ફટાફટ બની જશે અને એકદમ ચટપટું બનશે... Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ