મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો. હવે તેમાં એક ચમચી જીરૂં ઉમેરો પછી ચપટી હિંગ નાખીને મઠ ઉમેરો હવે તેમાં સુકા મસાલા ઉમેરો સ્વાદ પ્રમાણે મરચું, મીઠું,હળદર,ધાણાજીરૂ.પાંચ મિનિટ તેને હલાવો પછી 1/2 કપ પાણી નાખીને તેને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દો.પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં બે મીડિયમ સાઇઝના કાંદા, ટામેટા,લીંબુનો રસ, ૨ લીલા મરચા નાખીને હલાવો
- 2
મઠ ઉમેરો હવે તેમાં સુકા મસાલા ઉમેરો સ્વાદ પ્રમાણે મરચું, મીઠું,હળદર,ધાણાજીરૂ.પાંચ મિનિટ તેને હલાવો
- 3
1/2 કપ પાણી નાખીને તેને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દો
- 4
પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં બે મીડિયમ સાઇઝના કાંદા, ટામેટા,લીંબુનો રસ, ૨ લીલા મરચા નાખીને મિક્સ કરો.
- 5
તેને સર્વ કરવા માટે બાઉલમાં લઈ લો પછી ઉપરથી ચારથી પાંચ ફૂદીનાનાં પાન ભભરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
લીલોતરી ના હોય તો કઠોળ પણ શાક ની ગરજ સારે છે,જેમ કે મગ, મઠ,ચણા, વાલ વિગેરે..આજે મે મઠ નું કોરું શાક બનાવ્યું છે.. હોપ તમને મારી રેસિપી ગમશે.. Sangita Vyas -
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી ઓછા મળતા હોય છે અને મોંઘા મળે છે તેમ છતાંય એટલા સારા હોતા નથી ગણીને બે-ચાર શાક હોય છે તો મેં આજે મઠનું શાક પંજાબી style માં બનાવ્યું છે તેને પરોઠા સાથે સરસ લાગે છે Jayshree Doshi -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
કઠોળ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.જેમાં ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે. Varsha Dave -
-
-
મઠ ની કઢી (Moth Kadhi Recipe In Gujarati)
#વિસરાતી વાનગીનિગમ ભાઈ ની આ રેસિપી યુ ટ્યુબ પર વિડિયો માં જોઈને મેં બનાવી છે.. .. સર્વ કરવું બહું સરસ લાગે છે..મઠ માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.. કેલ્શિયમની ઉણપ હોય તો પણ દુર કરે છે.. Sunita Vaghela -
-
-
-
-
ફણગાવેલા મઠ નું શાક
#માઇલંચફણગાવેલા મગનું શાક કોરોના ની કટોકટી માં જોઈએ એવા શાકભાજી મળતા નથી તો કઠોળ થી ચલાવી લેવાનું કઢી-ભાત, અને મઠ બનાવ્યા છે. mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
સ્પ્રાઉટ મગ અને મઠ નું સલાડ (Sprout Moong Moth Beans Salad Recipe In Gujarati)
#LSR ushma prakash mevada -
-
આલુ પરાઠા(aloo paratha recipe in gujrati)
અત્યારે આપણે કંઇ બહારનું ખાઈ શકતા નથી તેથી આ ઘરે જ આપણે બનાવીએ બાર જેવા સ્વાદિષ્ટ આલુ પરોઠા આ બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મને પણ ખૂબ જ પસંદ છે#રોટીસ Hiral H. Panchmatiya -
-
-
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha -
-
ફણગાવેલા મઠ નો ચાટ (Fangavela Moth Beans Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
More Recipes
ટિપ્પણીઓ