મઠ ની કઢી (Moth Kadhi Recipe In Gujarati)

#વિસરાતી વાનગી
નિગમ ભાઈ ની આ રેસિપી યુ ટ્યુબ પર વિડિયો માં જોઈને મેં બનાવી છે.. .. સર્વ કરવું બહું સરસ લાગે છે..મઠ માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.. કેલ્શિયમની ઉણપ હોય તો પણ દુર કરે છે..
મઠ ની કઢી (Moth Kadhi Recipe In Gujarati)
#વિસરાતી વાનગી
નિગમ ભાઈ ની આ રેસિપી યુ ટ્યુબ પર વિડિયો માં જોઈને મેં બનાવી છે.. .. સર્વ કરવું બહું સરસ લાગે છે..મઠ માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.. કેલ્શિયમની ઉણપ હોય તો પણ દુર કરે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
મઠ માં પાણી અને મીઠું ઉમેરી ત્રણ સીટી વાગે એટલે ગેસ બંધ કરી લો..
- 2
એક બાઉલમાં બેસન અને દહીં મેળવીને એક ગ્લાસ પાણી ઉમેરી વિસ્કર ની મદદથી બરાબર મિક્સ કરો.. એમાં બાફેલા મઠ ઉમેરો.. હળદર અને મીઠું, ધાણાજીરૂ નાખીને ઉકળવા દો.
- 3
હવે એક વાસણમાં ઘી બે ચમચી મુકી તેમાં રાઈ જીરું અને લાલ મરચાં નાખીને વધાર તૈયાર કરી લો.. પછી તેમાં આદું મરચાં લીમડાના પાન નાખીને સાંતળો અને રેડી દો.. બરાબર ઉકળે એટલે ઉતારી ગરમા ગરમ બાજરી ના રોટલા સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
-
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha -
રોટલા અને મેથી ની કઢી
#શિયાળાશિયાળામાં ભાજી પુષ્કળ માત્રામાં ખાવી જોઈએ.. ઠંડીમાં શરીરમાં ગરમાવો લાવવા બાજરીના રોટલા ડુંગળી અને લસણનો ઉપયોગ કરી ને મેં મેથી ની કઢી બનાવી છે... Sunita Vaghela -
-
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
કઠોળ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.જેમાં ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે. Varsha Dave -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#MBR2#Week2કાઠીયાવાડ માં સાંજે વાળુ ટાણે ખાટીમીઠી કઢી, બાજરી ના રોટલા સાથે ખીચડી ,પાપડ અથાણાં આટલું તો હોય જ..પણ કઢી પરફેક્ટ માપ પ્રમાણે બને તો મોજ પડી જાય.. Sunita Vaghela -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
ખાટા દહીં અને બેસન થી બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાત પરોઠા ખીચડી ભાખરી કે રોટલા સાથે પીરસી શકો છો. આ વાનગી મૂળ ઉત્તર ભારત ની છે. અહીંયા મે પકોડા માં મેથી નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
પંજાબી કઢી પકોડા(Punjabi kadhi pakoda recipe in Gujarati)
#MW3 મારી અને મારા પરિવાર ની મનગમતી વાનગી છે. ઠંડી ની ૠતુ માં ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. satnamkaur khanuja -
-
મઠ ખાખરા (Math Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા રાજસ્થાની ગામમાં શિયાળા માં ખાસ બનાવવામાં આવતી ત્યાંની ફેમસ રેસિપી. આ મઠ ના ખાખરા માં મઠ ના લોટ ની જગ્યા એ મઠ ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. અને સર્વ કરતી વખતે ઉપરથી થીજેલું ઘી લગાવી સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
રાજસ્થાનની મારવાડી કઢી (Rajasthani Marvadi Kadhi Recipe In Gujarati)
#GA4#Week25Post:-4 આ રેસિપી એકવાર જરૂરથી બનાવજો ખરેખર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. Twinkal Kishor Chavda -
-
મટકી(મઠ) ખીચડી
#ચોખામઠ એ પ્રોટીન થી ભરપૂર તો છે જ સાથે સાથે તેમાં વિટામિન બી ની માત્રા પણ સારા પ્રમાણ માં છે. પરંપરાગત ખીચડી માં થોડો ફેરફાર કરી ને બનાવેલી આ તીખી તમતમતી ખીચડી સાથે દહીં પાપડ હોય એટલે બસ.. Deepa Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AT#MBR2#ROKકઢી લગભગ દરેક ઘરોમાં બનતી હોય છે અને શિયાળામાં તો ગરમા ગરમ અલગ અલગ પ્રકારની કઢી ખાવાની મજા કંઈક ઓર જ હોય છે. Amita Parmar -
સીંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#GA4#week12#Besan આ કઢી સીંધી લોકો બહું જ બનાવે છે જેને ભાત સાથે સર્વ કરવામાં આવે છે,કોઈ મહેમાન આવ્યા હોય કે કોઈ પણ પ્રસંગે આ કઢી બનાવવામાં આવે છે જે જલ્દી બની પણ જાય છે. ટેસ્ટી પણ લાગે છે. Harsha Israni -
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
લીલોતરી ના હોય તો કઠોળ પણ શાક ની ગરજ સારે છે,જેમ કે મગ, મઠ,ચણા, વાલ વિગેરે..આજે મે મઠ નું કોરું શાક બનાવ્યું છે.. હોપ તમને મારી રેસિપી ગમશે.. Sangita Vyas -
-
-
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#બેસન #યલો #ખાટી મીઠી #ગુજ્જૂ સ્પેશીયલકઢી બનાવાની રીત અલગ અલગ પ્રકાર ની હોય છે. ગુજરાતી કઢી ઝડપ થી બની જાય છે અને સ્વાદ મા ખાટી ,મીઠી ટેન્ગી હોય છે ખિચડી ભાત ભભરી દાળ સાથે સર્વ થાય છે Saroj Shah -
તુવેર ની દાળ
કાઠિયાવાડી ડીશ માં બધા ધરમા બનતી દાળ છેલગ્ન પ્રસંગ માં બધા ને દાળ બહું જ ભાવે છે તુવેર દાળ સ્વાથ્ય માટે ફાયદાકારક તેમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે ધણાં લોકો તુવેર દાળ અને ભાત ખાવાનું પસંદ કરે છે પારૂલ મોઢા -
ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati)
#RC 1 કાઠીયાવાડ ની ઓઠા કોઠા ની કઢી આજના કાળમાં લોકો તેને ફજેતો કહે છે. આ રેસિપી હું મારા સાસુ મા પાસેથી શીખી છું. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe In Gujarati)
#AM1 દાળ અને કઢી ના ટાસ્ક ચાલી રહ્યા છે તો મે આજે કઢી પકોડા ની રેસીપી તમારા માટે લઈને આવી છું. કાલે નાસ્તા માટે જે દાળ ના પકોડા બનાવેલ હતા તેમાંથી સારા એવા પકોડા બચી ગયા હતા તો એજ યુઝ કરીને મે કઢી પકોડા બનાવ્યા છે. Vandana Darji -
ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)
ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફટાફટ બની જશે Kapila Prajapati -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆપણા ગુજરાતી રસોડામાં સીઝન પ્રમાણે વિવિધ પ્રકારની કઢી બનાવી એ છીએ, મેં અહીં યા ખાટી મીઠી ભીંડા ની કઢી બનાવી છે Pinal Patel -
-
બેસન વ્હાઈટ કઢી(besan kadhi recipe in Gujarati)
#સુપરશેફ2 આ કઢી જીરા રાઈસ,પૂલાવ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
ટિપ્પણીઓ