રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ બાફેલા મઠ
  2. ૪-૫ મીઠા લીમડા ના પાન
  3. ૧/૨ tspહળદર પાઉડર
  4. ૧ tspલાલ મરચું પાઉડર
  5. ૧/૪ tspગરમ મસાલો
  6. ૧/૨ tspલીંબુ નો રસ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ગોળ સ્વાદાનુસાર
  9. સમારેલી કોથમીર
  10. તેલ વઘાર માટે
  11. રાઈ અને જીરું
  12. ૨ tspધાણા જીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ પેન મા તેલ મૂકો પછી તેમાં રાઈ જીરું નાખો. અને રાઈ કાકડી જાય એટલે હિંગ નાખો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બાફેલા મઠ અને બાકી ના મસાલા નાખી મિક્સ કરો. ૧/૨ ગ્લાસ પાણી નાખી ૧૦ મિનિટ ઢાંકીને ચઢવા દો.

  3. 3

    ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ અને ગોળ નાખી મિક્સ કરો. ૫ મિનિટ ચઢવા દો. તૈયાર છે રસ વડું મઠ નું શાક. રોટલી અથવા રાઈસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

ટિપ્પણીઓ

Similar Recipes