હમ્મસ (Hummus Recipe In Gujarati)

SHah NIpa @Nipa_007
હમ્મસ (Hummus Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણાને રાત્રે પલાળી દેવા અને સવારે તેને કૂકરમાં ૫ થી ૬ વ્હીસલ વગાડીને રેડી રાખવા
- 2
કૂકર ઠંડું થયા બાદ ચણા બહાર કાઢી તેને મિક્સર ની અંદર ઉપરોક્ત બધી સામગ્રી નાખીને સ્મુધ પેસ્ટ બનાવવી
- 3
આ પેસ્ટ એટલે કે હમ્મસ ને એક બાઉલમાં કાઢી તેની ઉપર ત્રણ ચાર કાબુલી ચણા મૂકી અને ઓલિવ ઓઇલ અને લાલ મરચું નાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હમ્મસ (Hummus Recipe In Gujarati)
આમ તો હું અમદાવાદ થી પણ વર્ષોથી UAE માં વસેલા આમ જોવા જાવ તો વેજ માં બહુ બધી ફેમસ છે જેમકે ફલાફલ હમસ ખબૂસ ફલાફલ સેન્ડવીચ આજે મેં અહીંયા hummus ની રેસિપી મૂકી છે જે ખુબ જ હેલ્ધી છે નહિ જલ્દી પણ બની જાય છે. બ્રેકફાસ્ટ લંચ કે ડિનરમાં સર્વ કરી શકાયને ઉનાળા માટે એકદમ યોગ્ય છે.#CT jigna shah -
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
હમ્મસ (Hummus Recipe In Gujarati)
Middle East ની famous રેસિપી.ડીપ તરીકે સર્વ થાય છે ફલાફલ સાથે નું ગ્રેટ કોમ્બિનેશન.. Sangita Vyas -
-
-
નોન ફ્રાઈડ ફલાફલ વીથ હમ્મસ (Nonfried Falafel With Hummus Recipe
#TT3#week3#midddle_East_special_recipe#nonfried_recipe#cookpadgujarati ફલાફલ મધ્ય પૂર્વીય મૂળની વાનગી છે જે ખાસ કરીને શાકાહારીઓમાં લોકપ્રિય છે. ફલાફલ અને હમ્મસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસ્પી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મિડલ ઈસ્ટ ભોજનની એક પરંપરાગત વાનગી છે. તેને સલાડ, હમસ, બાબા ગનુષ, પીતા બ્રેડ અને તાહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને કે સેલો ફ્રાય કરીને પણ બનાવવામાં આવે છે. આ ફલાફલ ને મેં અપમ પેન માં થોડા જ તેલ મા બનાવ્યા છે. જેથી હેલ્થ ની દ્રષ્ટિ એ જોઈએ તો એની nutritious વેલ્યુ વધી જાય છે. ચણામાં મધ્યમ માત્રામાં કેલરી અને કેટલાક વિટામિન્સ અને ખનિજો હોય છે. તેઓ ફાઇબર અને પ્રોટીનનો સારો સ્રોત પણ છે. આ ફલાફલ સાથે મેં હમ્મસ સોસ ને પણ સર્વ કર્યું છે. જે આ હમ્મસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે. આ હમમસ ને ફ્લાફલ, પીતા બ્રેડ, કોઈપણ ચિપ્સ, બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમ્મસ એક હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે. Daxa Parmar -
-
ફલાફલ એન્ડ હમ્મસ (Falafal & Hummus Recipe In Gujarati)
#GA4#Week6કાબુલી ચણા માંથી છોલે પૂરી,છોલે ટીક્કી ચાટ તો ઘણી વાર બનાવીએ છીએ. આજે મેં કાબુલી ચણા ની એક નવી રેસિપી ટ્રાય કરી છે જે મિડલ ઈસ્ટ માં ખૂબ જ ફેમસ છે.ફલાફલ ને તમે હમમ્સ સાથે તો સર્વ કરી જ શકો છો પણ આ સિવાય બ્રેડ માં હમમ્સ લગાવી ને ફલાફલ મૂકી ને પણ ખાઈ શકાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Himani Chokshi -
-
-
-
-
તુલસી હમસ વિથ ક્રિસ્પી બ્રેડ (Tulsi Hummus With Crispy Bread Recipe In Gujarati)
#GA4#Week6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA કાબુલી ચણા માંથી તૈયાર થતું મિડલ યીસ્ટ નું હમસ એક એવું સ્પ્રેડ છે જેમાં બીજી કોઈ ફ્લેવર્ડ ઉમેરી ને તૈયાર કરતા સરલતા થી જે તે સ્વાદ માં ફેરવી શકાય છે. અહી મે તેમાં તાજા તુલસી નાં પત્તા ઉમેરી ને વધુ પૌષ્ટિક અને એકદમ ફ્લેવર્ડ વાળું તૈયાર કરેલ છે. Shweta Shah -
હમસ (Hummus Recipe in Gujarati)
હમસ એ મિડલ ઇસ્ટર્ન ડીપ છે. જે ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખવાય છે. કાબુલી ચણા થી બને છે. સ્વાદિષ્ટ હોવા સાથે હેલ્થી પણ એટલું જ છે. Disha Prashant Chavda -
-
છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)
#GA4#Week6# chickpeas#છોલે with પરાઠા Arpita Kushal Thakkar -
હમસ (Hummus Recipe In Gujarati)
આ એક ટાઈપ ની ડીપ છે. એને તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. ફલાફલ સાથે હમ્મસ સર્વ કરવામાં આવે છે. હમ્મસ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. મને તો બહુ જ ભાવે. Sonal Modha -
-
મીની પીટા બ્રેડ વિથ કલરફુલ હમ્મસ (Mini Pita Bread With Colourful Hummus Recipe In Gujarati)
મેડિટેરિયન વાનગી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. તેથી મેં લેબેનીઝ કુશનનુ એક અનેરૂ સ્ટાર્ટર મીની પીટા બ્રેડ વિથ કલર ફુલ હમ્મસ બનાવ્યું છે.સાથે ફલાફલ અને સલાડ પણ પીરસ્યુ છે.#ATW3#TheChefStory#cookpadgujarati Ankita Tank Parmar -
ફલાફલ સાથે હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
હમુસ/ બીટ રુટ હમુસ (Hummus / Beet Root Hummus Recipe In Gujarati)
#Linima Payal Sachanandani (payal's kitchen) -
મિડલ ઇસ્ટની ફેમસ વાનગી ફલાફલ વિથ હમસ (Middle East Famous Recipe Falafal Hummus Recipe In Gujarati)
#SRJ#post10#સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ middle east ની ફેમસ વાનગી છે ત્યાંના લોકો આ વાનગી બનાવી હોંશે હોંશે ખાય છે Ramaben Joshi -
હમસ (Hummus Recipe In Gujarati)
#GA4#Week6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA મિડલ યીસ્ટ નાં દેશો ની આ મૂળભૂત વાનગી છે. જે કાબુલી ચણાને બાફી ને તેને વાટી ને તેમાંથી સ્પ્રેડ તૈયાર કરવા માં આવે છે. જે ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે. Shweta Shah -
ચિક પીસ દમ બિરિયાની (Chickpeas Dum biryani Recipe In Gujarati)
#GA4#WEEK6#chickpeas Arti Masharu Nathwani -
હમસ (Hummus Recipe In Gujarati)
સામાન્ય રીતે હમસ છોલે ચણાને બાફીને બનાવાય છે અને ફલાફલ સાથે સર્વ કરવામાં આવે છે. અહીં મેં સીંગદાણાનાં સ્પ્રાઉટ્સ માંથી હમસ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14919004
ટિપ્પણીઓ (6)