છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ તમાલપત્ર આખા લાલ મરચા અને આદુ મરચા લસણની પેસ્ટ લીમડો નાખી સાંતળી લો સંતળાઈ જાય એટલે તેમાં ડુંગળી અને ટામેટા નાખી મિક્સ કરી સાંતળી લો પછી તેમાં લાલ મરચું પાઉડર ગરમ મસાલો ધાણાજીરું પાઉડર હળદર છોલે મસાલો નાખી મિક્સ કરી બાફેલા છોલે ચણા નાખી બરાબર હલાવી લો અને જરૂર જેટલું પાણી રેડી દો અને 5-7મિનિટ ઢાંકણ ઢાંકી રહેવા દો પછી તેમાં દહીં મીઠુ અને લીંબુ નાખી મિક્સ કરી લો
- 2
પછી એક વાઘરીયામા તેલ ગરમ કરો તેમાં લાલ મરચું પાઉડર ગરમ મસાલો મેથિયાનો મસાલો છોલે મસાલો નાખી વઘારને છોલેચણામા રેડી દો અને લીલા ધાણા નાખી દો
- 3
અને એક સર્વિંગ બાઉલમાં કાઢી પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
-
-
-
-
-
છોલે મસાલા (Chole Masala Recipe In Gujarati)
#GA4#Week6છોલે ચણા મારા હસબન્ડને ખૂબ જ પ્રિય છે.એટલે એમના માટે બનાવ્યા છે.કઠોળ આપણા શરીર માટે ફાયદાકારક છે. Hemali Chavda -
-
-
છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)
#GA4 #Week6આજે મે છોલે નો ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યા.. Bhakti Adhiya -
-
પિંડી છોલે (Pindi Chole Recipe In Gujarati)
પંજાબી છોલે ઘણીવાર બનાવ્યા છે પણ આજે મેં અલગ ઢાબા સ્ટાઈલ પિંડી છોલે બનાવ્યા છે.ધાબા પર રેસ્ટોરન્ટમાં ખૂબ જ મળતાં હોય છે. મેં અહીં પરાઠા સાથે સર્વ કર્યા છે પણ તમે એને બન સાથે પણ લઈ શકો.#GA4#Week6#CHHOLE Chandni Kevin Bhavsar -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
છોલે ચણા(Chole chana Recipe in Gujarati)
#GA4 #Week6 #Chickpeasચણા એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો નાના મોટા દરેકને પસંદ આવે એવી છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.Dimpal Patel
-
છોલે(Chole Recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujratiઅમે પંજાબ ફરવા ગયા હતા.ત્યાં એક નાના ગ્રામ ના ધાબા માં જમવા ગયા હતા.તેના અમૃતસરી છોલે એટલા મસ્ત હતા k હું કૂક ને મળવા ગઈ અને રેસિપી પૂછી.પહેલા તો તેણે n આપી પછી આપડી ઇન્ડિયન સ્ટાઈલ થી (સમજી ગયા ને😀) પૂછ્યું તો મૈંન ઇન્ગ્રેડીન્ટ્સ કીધા.ત્યાર થી અમારા ઘરે આ j રીતે છોલે બને છે.અને બધા ને ખુબ જ ભાવે છે.પેટ ભરાય જાય પણ મન ન ભરાય. આજે હું તમારી સાથે શેર કરું છું .તો ચાલો. Hema Kamdar -
-
-
છોલે ભટુરે (Chole bhutre Recipe in Gujarati)
# GA4#week6#chickpeasછોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. Vidhi V Popat -
તુવેર,રીંગણ અને બટાકાનું શાક(Tuver,ringan,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week13#તુવેર Arpita Kushal Thakkar -
-
-
-
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
છોલે(chole recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જેનું નામ છે છોલે. ગ્રેવી વાળા પંજાબી છોલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો આજે આપણે પંજાબી છોલે ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
પિંડી છોલે(Pindi Chole Recipe In Gujarati)
#નોર્થ આ પિંડી છોલે ચણા પંજાબ ના ફેમસ છે. અમૃતસરી છોલે કરતા થોડા અલગ હોય છે પંજાબ મા આ છોલે બાફીને ઉપર મસાલો છાંટી ને આપે છે.ખુબ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
છોલે ભટુરે(chole bhutre recipe in Gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#ફલોર અને લોટ#માઇઇબુક#પોસ્ટ26છોલે ભટુરે એ દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પણ છોલે એ પંજાબી લોકો ની જાન છે. છોલે માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. પંજાબી છોલે, અમૃતસરી છોલે... અને છોલે એક એવી ડિશ છે તમે તેને ગમે તેની સાથે સવૅ કરો તે દરેક સાથે ટેસ્ટી લાગે છે. એ પછી ભટુરે હોય કે પછી નાન, પરાઠા કે કુલચા..... Vandana Darji -
-
-
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
#trend3 #ગુજરાતીથાલી #છોલેપુરી ...ગુજરાતી થાલી તો પૂરી વિના અધૂરી જા લાગે ને જો સાથે છોલે હૉય તો પૂછવું જ શુ 😋 bhavna M
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13904587
ટિપ્પણીઓ