ચોકલેટ બનાના શેક (Chocolate Banana Milkshake Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ સરવિંગ
  1. કેળા
  2. ૧ ચમચીચોકલેટ સીરપ
  3. ૨ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ૨ કેળા ને સમારી લો. કેળા, દૂધ અને ચોકલેટ સીરપ મિક્સ કરો.

  2. 2

    એને ક્રશ કરો. અને ઠંડુ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes