ખાખરા (Khakhra Recipe In Gujarati)

vandna p. joshi @cook_29752799
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટની અંદર જરૂર મુજબ પાણી નાખી બધા મસાલા નાખી અને લોટ બાંધી લો પછી તેને વાણી અને લોઢી માં શેકી લો પછી તૈયાર છે ખાખરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સરગવાના ખાખરા (Saragvana Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા#cookpad gujarati સરગવાની માત્ર શિંગો નહી, તેના ફૂલ, પાંદડા પણ ઘણાં ગુણકારી હોય છે. સરગવામાં પ્રોટીન, અમીનો એસિડ, બીટા કૈરટીન અને અલગ અલગ ફીનૉલિક હોય છે.હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સરગવાના પાંદડાનો રસ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય તેનાથી ગભરામણ થવી, ચક્કર આવવા, વૉમિટિંગમાં પણ રાહત મળે છે.તેથી આજે મેં સરગવાના ખાખરા બનાવ્યા છે. Ankita Tank Parmar -
ગાર્લિક બાજરા ના ખાખરા (Garlic Bajra Khakhra Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
-
મસાલા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujarati સવારના નાસ્તો હોય કે પછી પ્રવાસ માં સાથ લઈ જવા માટે સુકા નાસ્તા, દરેક ગુજરાતી ખાખરા ચોકક્સ પસંદ કરે છે. ખાખરા માં અલગ અલગ ફ્લેવર ના પણ બનાવી શકાય છે. જેમ કે જીરા, પાણીપુરી, આચારી, મંચુરિયન ફ્લેવર પણ. તમે તમારી ઇચ્છા અનુસાર ફેરફાર કરી શકો. આજે મે લેફટઓવર થેપલાં માંથી ખાખરા બનાવ્યા છે. આશા છે કે આપને ચોકક્સ પસંદ આવશે. Jigna Vaghela -
-
ખાખરા(Khakhra Recipe in Gujarati)
#week9 #ખાખરા#GA4 #post9ખાખરા એ પરંપરાગત ગુજરાતી નાસ્તો જે દહીં કે અથાણાં સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. Shilpa's kitchen Recipes -
-
મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati)
#MBR7#Cookpaid Indiaમેથીના આ મીની ખાખરા ખૂબ જ હેલ્ધી અને જે લોકો ને ચરબી યુક્ત નાસ્તો ખાઈ શકે એમ નથી એના માટે ફાયદાકારક નીવડશે જેને કોલેસ્ટ્રોલ છે હાર્ટ નો પ્રોબ્લેમ છે એ લોકો પણ આ ઓછા તેલ વાળો નાસ્તો આરામથી આરોગી શકશે Jigna buch -
-
ખાખરા (Khakhra Recipe In Gujarati)
#KC- ખાખરા ઘણી જાતના બને છે.. અહીં મેં ચીલી ફ્લેક્સ વાળા ખાખરા બનાવેલ છે.. એક નવો સ્વાદ મેળવવા માટે આ ખાખરા બહુ જ ટેસ્ટી લાગે છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
-
-
-
જીરા ખાખરા (Jeera Khakhra Recipe In Gujarati)
#PR#જીરા ખાખરા ક્રિસ્પી કરકરાપર્યુષણ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
-
-
મુંગ મસાલા ખાખરા (Moong Beans Masala Khakhra Recipe in Gujarati)
#KC#ખાખરા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ખાખરા અને ગુજરાતી, એ બંને એક બીજા વિના અધૂરા છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. જો કે હવે ગુજરાતી સિવાય પણ ખાખરા પ્રેમ વધ્યો છે. આ કડક અને કુરમુરા ખાખરા diet કરનારા ના પણ પ્રિય છે. વર્ષો પહેલા થોડા પ્રકાર ના ખાખરા બનતા હતા અને વેચાતા હતા પરંતુ આજકાલ તો ખાખરા માં જે ફ્લેવર્સ માંગો એ ઉપલબ્ધ છે. આજે હું આપની સાથે મગ ના ખાખરા ની રેસીપી લઈને આવી છું. આ ખાખરા એકદમ સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. આ ખાખરા ને વધારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં એની સાથે સ્પેશિયલ ખાખરા મસાલો પણ બનાવ્યો છે. આ મસાલો ખાખરા સિવાય તળેલી રોટલી, કડક પૂરી, ચાટ પૂરી કે પરાઠા ના સ્ટફિંગ માં પણ ઉપયોગ કરી સકાય છે. Daxa Parmar -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra recipe in Gujarati)
#kc#khakhrachallenge#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા રેસીપી ચેલેન્જ Dr. Pushpa Dixit
More Recipes
- સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
- રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
- ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
- મમરા નો ચેવડો (Mamra Chevdo Recipe In Gujarati)
- નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14925509
ટિપ્પણીઓ