ટોમેટો ખાખરા (Tomato Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાંના કટકા કરી લો અને કડાઇમાં થોડું પાણી લઈ, તેમાં સમારેલાં ટામેટાં ઉમેરી થોડી વાર માટે ચડાવી અને ઠંડા કરી લો. હવે આ ટામેટાં ને ક્રશ કરી ગ્રેવી બનાવી લો અને તેને ગાળી લો.
- 2
- 3
હવે તેમાં ઘઉંનો લોટ, બેસન અને બાકીના મસાલા અને ૧ ચમચી તેલ ઉમેરી લોટ બાંધી લો. જરૂર લાગે તો પાણી ઉમેરો અને રોટલીના લોટ જેવો લોટ બાંધવો છેલ્લે ફરી ૧ ચમચી તેલથી મસળી લો અને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપો.
- 4
- 5
હવે એમાંથી એકસરખા લુવા કરી તેની પાતળી રોટલી વણી તેને કાચી પાકી શેકી લો. બધી રોટલી શેકાઈ ગયા બાદ ફરી થી એક એક રોટલી લઈ, ધીમા તાપે કપડાથી દબાવી દબાવીને શેકી લો અને બધી બાજુથી કડક શેકી લો.
- 6
- 7
હવે આ ખાખરા ને થોડા ઠંડા કરી લો જેથી તે એકદમ ક્રિસ્પી થઈ જશે પછી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા વાળા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#CookpadgujaratiPost 2મસાલાવાળા ખાખરા Ketki Dave -
-
-
-
આચારી ખાખરા (Aachari Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiઆચારી ખાખરાPost 5 Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
ખાખરા સ્ટીક્સ (Khakhra Sticks Recipe In Gujarati)
#KC#cookpadguj#cookpad#cookpadindiaખાખરા એ ડાયટિંગ નો હિસ્સો છે. પણ જ્યારે રૂટિન ખાખરા ખાઈને કંટાળી ગયા હોઈએ ત્યારે અલગ જ આકાર ,અલગ જ સ્વાદ અને અલગ idea સ્વાદ અને સોડમ નો સંગમ કરાવી દે છે. Neeru Thakkar -
પાલક ખાખરા (Spinach Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiપાલક ખાખરાPost 3 Ketki Dave -
-
-
-
મંચુરિયન ખાખરા (Manchurian Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા સવારના નાસ્તા માટે ખાખરા એક સારો વિકલ્પ છે. ખાખરા ઘણી વેરાયટી ના બનતા હોય છે. નાના બાળકો ને ખાખરા પસંદ ન હોય તો આ મંચુરિયન ખાખરા જરૂર પસંદ આવશે. ચાઇનીઝ વાનગી બાળકો ને ખૂબ જ ભાવે છે. તો આ ચાઇનીઝ સ્વાદ વાળા ખાખરા અને સાથે શેઝવાન ચટણી હોય તો મોટા નાના કોઈ ના નહિ પાડે. Dipika Bhalla -
ગાર્લિક બાજરા ના ખાખરા (Garlic Bajra Khakhra Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16023037
ટિપ્પણીઓ