દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#MA
ઉનાળામાં સાંજે જમવામાં શું બનાવ્યું એવું થાય ત્યારે મારી મમ્મી આ દૂધીના થેપલા બનાવી દેતી ઉનાળામાં દુધી ખુબ જ ઉપયોગી છે તેને આ થેપલા ખૂબ જ ભાવે છે

દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

#MA
ઉનાળામાં સાંજે જમવામાં શું બનાવ્યું એવું થાય ત્યારે મારી મમ્મી આ દૂધીના થેપલા બનાવી દેતી ઉનાળામાં દુધી ખુબ જ ઉપયોગી છે તેને આ થેપલા ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. 250 ગ્રામ દુધી
  2. 1 બાઉલ ઘઉંનો લોટ
  3. 1 નાનું બાઉલ બાજરીનો લોટ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1/2 ચમચી અજમો
  10. 1/2 ચમચી જીરૂ
  11. ૧ ચમચીતલ
  12. તેલ મોણ માટે અને શેકવા
  13. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    દૂધીને ધોઈ છીણી લો

  2. 2

    કથરોટમાં ઘઉં અને બાજરીનો રોટલો મિક્સ કરો તેમાં બધા મસાલા ઉમેરો અને દૂધીનું છીણ ઉમેરો દૂધીના છીણ થી લોટ બંધાઈ જશે

  3. 3

    લોટને તેલ લઈ કેળવી લો હવે લોટમાંથી લુવો લઈ અટામણ લઈ વણી લો બરાબર ન વડાય તો પ્લાસ્ટિક પર્ વણી લો

  4. 4

    ગેસ પર લોઢી ગરમ કરો લોઢી પર તેલ લગાવી થેપલા ને શેકી લો એક બાજુ શેકાઈ એટલે પલટાવી તેલ મૂકી બરાબર શેકી લો

  5. 5

    આ થેપલા ગરમ કે ઠંડા બંને સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shethjayshree Mahendra
પર

ટિપ્પણીઓ

Similar Recipes