પીઝા ફ્લેવર ખાખરા (Pizza Flavour Khakhra Recipe In Gujarati)

Mital Bhavsar @cook_25299645
#MA
પીઝા ફ્લેવર ખાખરા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને એક કથરોટમાં ચડીને તેમાં બધાજ મસાલા તથા મોણ નાખીને કરો.હવે જરૂર મુજબ પાણી રેડતા જઈ પરોઠા જેવો લોટ બાંધો.
- 2
હવે ખાખરા મેકર આવે છે તેને ગરમ થવા મૂકી દો.હવે મશીન ગરમ થાય ત્યાં સુધી લોટમાંથી લુવા કરીને ખાખરા વણી લો એકસરખા ખાખરાના આકાર માટે ગોળ ડીશ વડે ખાખરા કટ કરી લો.ત્યારબાદ મશીનમાં ખાખરા બંને બાજુ શેકી લો.
- 3
આ ખખરા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાખરા (Khakhra Recipe In Gujarati)
#KC- ખાખરા ઘણી જાતના બને છે.. અહીં મેં ચીલી ફ્લેક્સ વાળા ખાખરા બનાવેલ છે.. એક નવો સ્વાદ મેળવવા માટે આ ખાખરા બહુ જ ટેસ્ટી લાગે છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
પીઝા ફ્લેવર ખાખરા
#સુપરશેફ3મેં ખાખરાબનાવ્યા છે આ ખાખરાના મેં નાચોસ બનાવતા હોય એ એની સામગ્રી લીધી છે અને આ ખાવાથી તેમાં તમે જે સામગ્રી છે પિઝા ની પણ ઉમેરી છે .આ ખવામાં બહુ જ સરસ લાગશે. વરસાદના દિવસોમાં તો ચા કોફી સાથે પણ સારા લાગશે આના તમે ખાખરા પીઝા પણ બનાવી શકો છો ઉપર પિત્ઝા ની ટોપિંગ કરીને. Pinky Jain -
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22આ પીઝા સોસ બે મહિના સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. Richa Shahpatel -
ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Instant Pizza Sauce Recipe In Gujarati)
બહાર તી મળતા ખૂબ જ મોંઘા પીઝા સોસ લાવવાને બદલે આ સરળ ને સહેલાઈથ થી બનતો ઇન્સ્ટન્ટ પીઝા સોસ જરૂરથી બનાવો Mishty's Kitchen -
-
મસાલા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujarati સવારના નાસ્તો હોય કે પછી પ્રવાસ માં સાથ લઈ જવા માટે સુકા નાસ્તા, દરેક ગુજરાતી ખાખરા ચોકક્સ પસંદ કરે છે. ખાખરા માં અલગ અલગ ફ્લેવર ના પણ બનાવી શકાય છે. જેમ કે જીરા, પાણીપુરી, આચારી, મંચુરિયન ફ્લેવર પણ. તમે તમારી ઇચ્છા અનુસાર ફેરફાર કરી શકો. આજે મે લેફટઓવર થેપલાં માંથી ખાખરા બનાવ્યા છે. આશા છે કે આપને ચોકક્સ પસંદ આવશે. Jigna Vaghela -
પીઝા ખાખરા (Pizza Khakhra Recipe In Gujarati)
#SF#KSJ#Week2#RB1પીઝા એ નાના અને મોટા સૌની ફેવરેટ વાનગી હોય છે અને street food માંખૂબ જ ફેમસ વાનગી છે તો આજે હું એમાં થોડું ઇનોવેશન સાથે એક રેસિપી બનાવીને લાવી છું જેમાં મેંદો પણ ન આવે અને હેલ્ધી પણ બની રહે અને નાસ્તા માટે બેસ્ટ આઇટમ છે ઘઉંના ખાખરા જે ખાવામાં પણ હલકા અને પચવામાં પણ ઉઝી હોય છે અને છોકરાઓને એના ઉપર પીઝા ની જેમ બનાવીને આપે તો નાના-મોટા સૌને ખાવામાં પણ ખૂબ ભાવે છે તો મારું ખુદ નું ઈનોવેશન નાસ્તામાં ડીનરમાં કે ગમે ત્યારે તમે સર્વ કરી શકો છો Dips -
-
મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati)
#MBR7#Cookpaid Indiaમેથીના આ મીની ખાખરા ખૂબ જ હેલ્ધી અને જે લોકો ને ચરબી યુક્ત નાસ્તો ખાઈ શકે એમ નથી એના માટે ફાયદાકારક નીવડશે જેને કોલેસ્ટ્રોલ છે હાર્ટ નો પ્રોબ્લેમ છે એ લોકો પણ આ ઓછા તેલ વાળો નાસ્તો આરામથી આરોગી શકશે Jigna buch -
રોટી પીઝા રેપ (Roti Pizza Wrap Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ પીઝા બધાના ઓલટાઈમ ફેવરિટ હોય છે તો અહીં મે એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે Nidhi Jay Vinda -
-
-
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
-
મસાલા ખાખરા પીઝા (Masala Khakhra Pizza Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13સામાન્ય રીતે આપણે ઘઉં ના જાડા કે પાતળા લોટ માં થી ભાખરી બનાવતા હોયે પણ મેં આજે તેમાં મકાઈ અને જાર નો લોટ પણ ઉમેરી એક હેલ્ધી રીતે બનાવી છે જેમાં ચીઝ પીઝા સોસ અને ડુંગળી કેપ્સિકમ ઉમેરી ભાખરી પીઝા બનાવ્યા છે Dipal Parmar -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujarati)
નાનાથી લઈને મોટા ને સૌને ભાવે એવા પીઝા પરાઠા #GA4 #Week1 nisha sureliya -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizzaઆ પીઝા મે ઘઉં ના લોટ થી બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને વિધાઉટ ઓવન બનાવ્યા છે Dipti Patel -
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
જીરા ફ્લેવર ના ખાખરા (Jira Flavour Kahkhra Recipe In Gujarati)
દરેક ગુજરાતીઓ ના ઘર માં ખાખરા જોવા મળે જ ..હવે તો જુદા જુદા ફ્લેવર્સ ના ખાખરા મળે છે .આજે મેં besic અને original ટેસ્ટ જીરા ફ્લેવર ના ખાખરા બનાવ્યા છે.. Sangita Vyas -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે પણ વારંવાર બહારનાં પીઝા ખાવા એ હેલ્થ માટે સારું નહિ. લોક ડાઉન વખતે આવા ઘણા અખતરા કર્યા. ભાખરી પીઝા, પીઝા પરાઠા, પીઝા ટાકોઝ વગેરે.. Dr. Pushpa Dixit -
ટ્રાય કલર ખાખરા પીઝા (Tri Color Khakhra Pizza Recipe In Gujarati)
#URVI#RDSPizza મને બહુ ભાવે અને હેલ્થી ખાવાનું પસંદ કરું છું. માટે મેંદો નો વપરાશ ઓછો કરું છું. પીઝા ખાવાના અલગ અલગ ઓપ્શન ટ્રાય કરું છું. Priyansi Shah -
-
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#AM4 પીઝા નું નામ પડે એટલે લગભગ બધાના મોમામાં પાણી આવી જાય. તેમાં પણ નાના બાળકોને તો પીઝા ખૂબ જ ફેવરિટ હોય છે. પરંતુ પીઝાને બહુ હેલ્ધી ફૂડ તરીકે ન ગણી શકાય તે માટે જ મેં આજે પરાઠાને પીઝા ટેસ્ટના બનાવ્યા છે. પરાઠા ની અંદર પીઝાના ટોપીંગનું ફીલિંગ કરી પીઝા પરાઠા બનાવ્યા છે. અને આ પીઝા પરાઠાને વધુ ટેસ્ટી અને બાળકોના ફેવરિટ બનાવવા માટે તેમાં ચીઝ અને પનીર પણ ઉમેર્યું છે. તો ચાલો જોઈએ પીઝા કરતા થોડા હેલ્ધી એવા આ ચીઝી પીઝા પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
પીઝા ફ્લેવર નુડલ્સ
#GA4#વિક2#પોસ્ટ૩૫આજના સમયમાં બાળકોને તેમજ મોટાને પણ ચાઈનીઝ વાનગીઓ ખૂબ જ પસંદ આવે છે. આપણે લગ્ન પ્રસંગે અથવા તો કોઈ ફંકશન માં ચાઈનીઝ વાનગીઓ ની હાજરી ચોક્કસપણે જોઈએ છીએ. ઉપરાંત ઘરમાં પણ અવારનવાર કોઈને કોઈ ચાઈનીઝ વાનગીઓ બનતી હોય છે. એમાં પણ નુડલ્સ માં કંઈક નવો ટ્વિસ્ટ મળે તો ખૂબ જ મજા પડી જાય છે. તો અહીં મેં ઝટ પટ બની જાય એવા ખૂબ જ ટેસ્ટી અને વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી એવા પીઝા ફ્લેવર નૂડલ્સ બનાવેલા છે. જે પીઝા તેમજ ચાઈનીઝ વાનગી બંનેના શોખીન ને ખૂબ જ ભાવશે. Divya Dobariya -
લસણ મેથીના ખાખરા(Garlic Green Methi khakhra recipe in Gujarati)
#વેસ્ટ #સાતમ વેસ્ટ ઇન્ડિયા માં એક ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અલગ અલગ ટાઈપ ના નાસ્તા ખૂબ જ લોકપ્રિય છે ખમણ, ઈદડા, પાત્રા, ખમણી, ખાંડવી ખાખરા જેવી અનેક વાનગીઓ જે હેલ્ધી અને સ્વાદિષ્ટ છે. તો મેં ગુજરાતના નાસ્તાની વેરાઈટી માંથી ખાખરા બનાવે છે. ખાખરા પણ અલગ અલગ ફ્લેવર ના બને છે હવે તો બાળકોને પસંદ આવે તેવા મનચુરીયન , પીઝા જેવા ફ્લેવરના પણ ખાખરા બનાવવામાં આવે છે પણ મેં આજે મેથી અને લસણ નો ઉપયોગ કરીને ખાખરા બનાવેલ છે. Bansi Kotecha -
કોઈન પીઝા પરાઠા (Coin Pizza Paratha recipe in Gujarati)
#AM4પીઝા આમ તો બધાને ભાવતી વાનગી છે. આ પીઝા પરાઠા ઓછી સામગ્રીમાં ઝટપટ બની જશે, અને સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે. Buddhadev Reena -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14986352
ટિપ્પણીઓ (2)