વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)

Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
Surat
શેર કરો

ઘટકો

  1. 1 કપવરિયાળી
  2. 1 - 1/2 કપ ખાંડ
  3. 1લીંબુ નો રસ
  4. 5/6ફૂદીનો
  5. ચપટીમીઠું
  6. ચપટીજીરૂ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વરિયાળી ને સાફ કરી લો પછી મિક્સરમાં વરિયાળી અને ખાંડ ને પાઉડર ફોમ મા એકદમ બારીક પીસી લો પછી

  2. 2

    એકદમ પાઉડર થાય પછી બાઉલમાં કાઢી લેવુઆ પાઉડર નો ઉપયોગ તમે આખા ઉનાળામાં કરી શકશો

  3. 3

    જયારે બપોર ના સમયે ખૂબજ ગરમી લાગે ત્યારે આ પાઉડર ને બે ચમચી પાઉડર, બે, ચમચી ખાંડ, લીંબુ નો રસ, ફૂદીના નો રસ નાખી, મીઠું, જીરૂ પાઉડર નાખી બરાબર હલાવવુંમિક્સ કરી ગરણી થી ગાળી લેવું,

  4. 4

    ત્યાર પછી બરફ કયૂબ નાખી સર્વ કરવું, આ વરિયાળી નું શરબત ખૂબજ ઠંડક આપે એવું શરબત તૈયાર છે તોઆજે મે તો બનાવી ને ઠંડક મેળવી હવે તમે કયારે બનાવો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
પર
Surat

Similar Recipes