નોન ફ્રાઈડ મગદાળ દહીવડા (Non Fried Moongdal Dahiwada Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

ગરમી મા એવું ઠંડુ ઠંડુ જ ખાવાનું મન થાય.. ખરું ને? એ પણ તેલ મા તળતી વખતે ગરમી મા રસોડા મા ઉભું રહેવું અગરુ રહે માટે આજે મેં ખૂબ જ ઝડપ થી બની જાય એ રીત થી પીળી મગ ની દાળ થી તળ્યા વિના દહીંવડા બનાવ્યા જે પચવા મા પણ વડીલો ને સરળ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1 કપમગ ની પીળી દાળ
  2. 1લીલું મરચું
  3. 1આદુનો ટુકડો
  4. ચપટીહિંગ
  5. મીઠું જરૂર મુજબ
  6. તેલ
  7. દહીં
  8. 1 tspશેકેલું જીરું પાઉડર
  9. સર્વ કરવા :
  10. 1 tspગળી ચટણી
  11. 1 tspલસણ ની ચટણી
  12. દાડમ ના દાણા
  13. 1 tspઇનો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગ ની દાળ ને 4 થી 5 કલાક પલાળી લેવી. પછી તેને એકદમ થોડા જ પાણી વડે પિસવી. પિસ્તી વખતે તેમાં લીલું મરચું, આદુ નાખી દેવું.હવે તેને એક બાઉલ મા કાઢી મીઠું અને હિંગ તથા ચપટી સોડા નાખી મિક્સ કરી appam પાત્ર મા એક ચમચી તેલ લઇ દરેક મા ખીરું નાખી બન્ને બાજુ શેલો ફ્રાય કરવું.

  2. 2

    હવે તેને બહાર કાઢી પાણી મા દસ મિનિટ ડુબાડવા. પછી બન્ને હથેળી વડે દબાવી ને કઢી લેવાં. ઉપર થી દહીં રેડવું.

  3. 3

    પછી પ્લેટ મા કઢી ઉપર થી દહીં,ચટણી, જીરું, મીઠું, દાડમ ના દાણા નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes