વરીયાળી શરબત (Sauf / Variyali Sharbat Recipe in Gujarati)

ઉનાળા માં બહુ ગરમી પડે. ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક એવી બહુ જરૂરી છે. ઘર માં બધા કંઈક નું કંઈક બનાવતા જ હોય જે ગરમી માં શરીર ને રાહત આપે. વરિયાળી એ શરીર ને ઠંડક આપવા માટે બહુ જ ઉપયોગી છે. ગરમી માં રોજ વરિયાળી ખાવી જોઈ એ. વરિયાળી બહુ ખાવા માં મજા ના આવે પણ એમાં થી જો સાકાર નાખેલું શરબત બનાવી ને પીવા માં આવે તો બહુ મજા પણ આવે અને સ્વાદિષ્ટ પણ લાગે. સાકાર એ પણ શરીર ને ઠંડક આપે છે. એટલે ખાંડ ની જગ્યા એ સાકાર નો ઉપયોગ કરવો વધુ સારો. ઉનાળા માં રોજ બપોરે વરિયાળી નો સરબત પીવો જ જોઈ એ. તો આજે હું તમને વરિયાળી સરબત બનાવની રીત શીખવાડીશ. આવી તેજ ગરમી માં આ શરબત રોજ બનાવી ને ઘર ના બધા ને પીવડાવો અને શરીર ને ઠંડક આપો.
વરીયાળી શરબત (Sauf / Variyali Sharbat Recipe in Gujarati)
ઉનાળા માં બહુ ગરમી પડે. ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક એવી બહુ જરૂરી છે. ઘર માં બધા કંઈક નું કંઈક બનાવતા જ હોય જે ગરમી માં શરીર ને રાહત આપે. વરિયાળી એ શરીર ને ઠંડક આપવા માટે બહુ જ ઉપયોગી છે. ગરમી માં રોજ વરિયાળી ખાવી જોઈ એ. વરિયાળી બહુ ખાવા માં મજા ના આવે પણ એમાં થી જો સાકાર નાખેલું શરબત બનાવી ને પીવા માં આવે તો બહુ મજા પણ આવે અને સ્વાદિષ્ટ પણ લાગે. સાકાર એ પણ શરીર ને ઠંડક આપે છે. એટલે ખાંડ ની જગ્યા એ સાકાર નો ઉપયોગ કરવો વધુ સારો. ઉનાળા માં રોજ બપોરે વરિયાળી નો સરબત પીવો જ જોઈ એ. તો આજે હું તમને વરિયાળી સરબત બનાવની રીત શીખવાડીશ. આવી તેજ ગરમી માં આ શરબત રોજ બનાવી ને ઘર ના બધા ને પીવડાવો અને શરીર ને ઠંડક આપો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ગરમ પેનમાં વરિયાળી, સૂકા ધાણા અને જીરું ઉમેરો. તેને એક મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો અથવા આ મસાલામાંથી તમને સુગંધ આવે ત્યારે ગેસ ની આંચ બંધ કરી દો.
- 2
હવે એક મિક્સર જારમાં ખાંડ, શેકેલા મસાલા, ફુદીનાના પાન નાખીને એકસાથે પીસીને બાઉલમાં કાઢી લો.
- 3
ત્યાર બાદ તેમાં પાણી, સંચળ પાવડર, નમક, બરફના ટુકડા, લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 4
હવે આ શરબત ને ગરણી થી ગાળી લો અને તેને ફ્રીઝ મા ઠંડું કરવા મૂકી દો.
- 5
હવે આપણું રિફ્રેશિંગ વરીયાળી શરબત સર્વ કરવા માટે તૈયાર છે. તેને લીંબુના ટુકડા અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો.
- 6
- 7
Similar Recipes
-
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
-
ફુદીના જલજીરા (Mint Jaljeera Recipe in Gujarati)
#RC4#લીલી_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadgujarati ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. તમે લીંબુ શરબત, વરિયાળી શરબત ને એવું બધું બનાવી ને તો પીતા જ હશો પણ હું અહીંયા એક સરસ અને બધા ને ભાવતું જલજીરા ની રેસીપી બતાવી રહી છું. બાળપણ માં આપણે જલજીરા બહુ ખાતા. સરસ ખાટું અને ચટપટતું એ જલજીરા બધા ને બહુ ભાવે. અહીંયા આ જલજીરા માં ફુદીના ના પાન ઉમેરી રીફ્રેશીંગ પુદીના જલ જીરા ઘરે જ બનાવ્યું છે અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ઉનાળા ની ગરમી માં બનાવો જલજીરા અને ગરમી ને કરી દો દૂર. Daxa Parmar -
ફુદીના લીંબુ શરબત
#RC#greenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)
#ઈસ્ટસતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે. Jigna Vaghela -
વરિયાળી શરબત(variyali sharbat recipe in gujarati)
#goldenapron3#week16#Sharbat#મોમમારી મમ્મી હંમેશા ઉનાળા માં આ શરબત બનાવે આ શરબત પીવાથી શરીર ને ઠંડક મળે છે આમાં મારી મમ્મી સાકાર નાંખે છે એ વધું ગુણકારી છે પણ મારી પાસે અત્યારે લોકડાઉન કારણે હાજર નથી તૌ મે ખાંડ નાખી ને બનાવ્યું છે Daksha Bandhan Makwana -
વરિયાળી તકમારિયા નું શરબત (Variyali Tukmaria Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#summerdrinkવરીયાળી અને તકમરિયા ના કોમ્બિનેશન થી બનતું શરબત શરીર ને ઠંડક અને તાજગી સાથે પેટ ની ગરમી પણ દૂર કરે છે ,એસિડિટી,વાયુ ,અપચો ,કબજિયાત વગેરે માં આનું સેવન કરવા થી દુર થાય છે ,સાથે ચહેરા ની સ્કીન માં અને વાળ માં ચમક આવે છે . Keshma Raichura -
વરીયાળી ગોળ વાળુ શરબત (Variyali Gol Sharbat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipePost -2આ વરિયાળી નું શરબત ખુબ જ સરસ લાગે છે વરિયાળી અને ગોળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી એસીડીટી માં પણ રાહત થાય છે અને આ શરબત શેરડી ના રસ ની ગરજ સારે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો Sejal Kotecha -
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
વરિયાળી ફુદીના શરબત (Fennel pudina sharbat recipe in Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia#cookpad વરિયાળી નું શરબત ગરમીની સીઝનમાં આપણા શરીરને સારી એવી ઠંડક અને તાજગી દેનારૂ બની રહે છે. તેના સ્વાદમાં થોડો વધારો કરવા માટે મેં આ શરબતમાં વરિયાળીની સાથે ફુદીના અને તકમરીયા પણ ઉમેર્યા છે. આ વરિયાળી ફુદીનાનું ઠંડું શરબત ગરમીની સિઝનમાં પીવાની ખુબ મજા આવે છે. Asmita Rupani -
વરિયાળી ફૂદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
વરિયાળી ફૂદીના શરબત#SM #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#વરિયાળીફૂદીનાશરબત #સમર_સ્પેશિયલ#ઊનાળોઊનાળા માં ગરમી સામે શરીર ને રક્ષણ આપવા ,ખૂબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઠંડુ ઠંડુ વરિયાળી ફૂદીના શરબત પી તાજગી નો અનુભવ કરો . Manisha Sampat -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
ઠંડા ઠંડા કુલ કુલ..🍹બહુ જ refreshing અને હેલ્થ ની દૃષ્ટિ એ બહુ જ ગુણકારી..ઉનાળા ની સીઝન માં લું થી બચવા આવું શરબત દરરોજ પીવું જ જોઈએ.. Sangita Vyas -
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#summur_drink#lemonગરમી ની સીઝન માં અવનવા શરબત આપણે પીતા હોય છે .આ જીરા ,ફૂદીના નું શરબત પીવાથી ગરમી માં શરીર ને રાહત મળે છે. સાથે અપચો ,ગેસ ,ઓછી ભૂખ લાગતી હોય એવા પેટ ના રોગ પણ મટાડે છે, જીરા નું સેવન મેદસ્વીપણું ઘટાડે છે . ઘરે આ શરબત સહેલાઇ થી અને ઝડપ થી બની જાય છે . Keshma Raichura -
વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#instant Keshma Raichura -
વરીયાળી નો શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM વરીયાળી ની પ્રકૃતિ ઠંડી એટલે ઉનાળામાં વરીયાળી નો શરબત પીવાથી શરીર મા ઠંડક આપે છે. Himani Vasavada -
સબઝા સિકંનજી શરબત (Sikanji recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને સબઝા સિકંનજી શરબત બનાવવાની રેસિપી કહીશ જે ઉનાળાની ગરમીમાં તમને ઠંડક આપશે... તકમરીયા ગરમી માં ઠંડક આપે તેમજ લીંબુ આપણા બોડી માટે ફાયદાકારક હોય છે તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
આમળા ફૂદીના તુલસી શરબત (Amla pudina tulsi sharbat recipe in Gujarati)
#goldanapron3#week16#શરબત#મોમઆમળા ફૂદીના તુલસી નું શરબત ઉનાળા માં શરીર ને ઠંડક આપે છે એવી સ્વાદિષ્ટ "આમળા ફૂદીના તુલસી નું શરબત" એ મારી "મમ્મી" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે એકવાર જરૂર થી બનાવો. Dhara Kiran Joshi -
વરીયાળી શરબત (Variyali sharbat Recipe In Gujarati)
#Vegfoodshala#Sharbatweek#Variyali sharbat# શરબત week ચાલી રહ્યું છે તો હું આજે તમારા માટે બહુ જ સરસ શરબત લાવી છું જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સરસ હોય છે Fennel seed એટલે કે વરિયાળી ના દાણા અંદરથી બહુ જ મીઠા હોય છે તેની અંદર એન્ટી ઓક્સીડંટ ખૂબ જ પ્રમાણમાં હોય છે તેને આપણે mouth freshner તરીકે પણ ઉપયોગ કરીએ છીએ બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે લોહી પણ શુદ્ધ કરે છે વરિયાળી માંથી આપણને ઘણા બધા વિટામિન મળે છે જેમકે A,K,E,C ,zing copper.... વરીયાળી અને ફૂદીના કોમીનેશન ખુબ જ સરસ લાગે છે તો ચાલો જાણીએ કે શરબત કેવી રીતે બને છે Namrata Darji -
જામુન મોઈતો (Jamun Mojito Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati મોસમી ફળ જામુન વડે બનાવેલ તાજું, ઝીંગી મોઈતો. આ પીણુંનો ભવ્ય રંગ તમારી આંખોને ખુશ કરી દેશે. આ મોઇતો પીવાથી આપણા શરીર માં રેફ્રેશ આવી જાય છે. Daxa Parmar -
કોકોનટ શરબત (Coconut Sharbat Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ હેલ્ધી અને ટેસ્ટી કોકોનટ શરબત. ઉનાળા ની ગરમી માં કોલ્ડ ડ્રીંક કરતા ઘરમાં બનાવેલા શરબત નો ઉપયોગ કરવો જોઈએ. Dipika Bhalla -
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe in Gujarati)
#RB11#week11#cookpadgujarati ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. અમદાવાદ ના માણેક ચોક માં આ જાંબુ શોટ ખૂબ જ પ્રખ્યાત છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. જાંબુમાં કેરોટીન, આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને ફાયટોકેમિકલ બહોળા પ્રમાણમાં હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીરમાં શુગર લેવલ ઓછું કરે છે, જે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
વરીયાળી લીંબુ શરબત
#goldenapron3#week5#lemon #sarbat#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સરસ ગરમીમાં ખૂબ જ સરસ લાગે છે અને વરિયાળી હોવાથી શરીર માટે પણ ખુબ જ સારું.. અને કોઈપણ મહેમાન આવે ત્યારે આ સર્વ કરો તો ખુબ જ સરસ લાગે... Kala Ramoliya -
તરબુચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું શરબત બહુ જ રાહત આપે છે Smruti Shah -
કુલ્લકી શરબત (Kulukki Sharbat Recipe In Gujarati)
#STકુલલ્કી શરબત એ કેરળ નું પોપ્યુલર પીણું છે.જે લીંબુ શરબત જેમ જ બનાવી તેમાં ફુદીના,મરચા ની ફ્લેવર ,આપી શેક કરી ને સવઁ કરવા માં આવે છે. Kinjalkeyurshah -
ફુદીના ને લીંબુ નું શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
ગરમી મા ખુબ જ ઉપયોગી છે.#cookpadgujarati#cookpadindia#sharbat#forsummerfudinanlemonsharbat#શરબત#ફુદીનાનેલીબુનુશરબતશીષક: ફુદીના ને લીંબુ નું શરબત Bela Doshi
More Recipes
ટિપ્પણીઓ (14)