મેંગો રસ (Mango Ras Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
રાંધવાની સૂચનાઓ
- 1
કેસર કેરી ને બરાબર ધોઈ લો.... હવે તેની છાલ કાઢી લો.... અને તેના કપૂર્યા કરી લો.... હવે મિક્સર જાર માં કપૂર્યા નાખી તેમાં મોરસ અને બરફ નાખી મિક્સર ચાલુ કરી લો...
- 2
આ રીતે બરફ નાખી લો... આ રીતે રસ તૈયાર થઇ જશે.. જો તમે સૂંઠ નાખતા હોય તો નાખી શકો છો.... અને પછી ફ્રિજ માં ઠંડો થવા મૂકી લો..
- 3
તો તૈયાર છે... મેગો રસ
Similar Recipes
-
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#Summer season#Mango Mania Bhumi Parikh -
-
-
-
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
આ ઉનાળા માં મળતું ફળ છે આનો ઉપયોગ સ્વીટ ડીશ તરીકે થાય છે તેને કાપીને, જ્યુસ બનાવી ને શાક બનાવીને આઈસ્ક્રીમ બનાવી ને વપરાઈ છે જે મોટેભાગે બધાને પ્રિય હોઈ છે મારું તો પ્રિય છે જ.એરટએટ કન્ટેનર માં ડી પ ફ્રીઝર માં મૂકી બારેમાસ માટે સ્ટોરેજ કરી શકો છો. Bina Talati -
-
-
-
કેસર કેરી નો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#NFR ઉનાળા ની સીઝન માં મોસ્ટ ફેવરિટ કેરી નો રસ ખાવા ની મજા જ ઓર છે. Varsha Dave -
-
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
@FalguniShah_40 inspired me for this recipeઉનાળો શરૂ થાય ત્યાર થી પાકી કેરી ની રાહ જોવાય. કેરીનો રસ ઘરમાં બધાનો ફેવરીટ. આજે કેરીનો રસ બનાવ્યો છે. કેરીનાં રસમાં સૂંઠ અને પીપરીમૂળ નો પાઉડર નાંખી ને બનાવવો જોઈએ. જેથી જમવાનું સરસ પચી જાય એવું મારા સાસુ કહેતાં.આજે મેં અગિયારસ નાં ફરાળમાં કેરીનો રસ સર્વ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
મેંગો મીલ્કશેક (Mango milkshake Recipe in Gujrati)
#કૈરી#ઉનાળામા ફળોનાં રાજા કેરીનુ સ્વાગત કર્યું છે. આને સરળતાથી બની જાય એવું પીણું મેંગો મીલ્કશેક બનાવી દીધું એ પણ હાફુસ કેરીનુ. Urmi Desai -
-
-
કેરી નો રસ (Mango Ras Recipe in Gujarati)
#RC1ઉનાળો આવે એટલે ઠેર ઠેર કેરીના ઢગલા જોવા મળે.. ગરીબ કે પૈસાવાળા બધા પોતાની હેસિયત પ્રમાણે કેરી લઈ,રસ કાઢી ને ખાતા હોય છે..મેં એપલ મેંગો કેરી ખરીદી છે..બહુ જ મીઠી અને રેસા વગરની..તો ચાલો, આપણે કેરીના રસ ની મજા માણીએ.. Sangita Vyas -
-
મેંગો મેક્રોની (Mango macroni Recipe In Gujarati)
#સમર#goldenapron3Week17આજે હું અહીં સમરમાં ડેઝર્ટમાં અથવા તો બાળકોને ગમે ત્યારે આપી શકાય તેવી રેસિપી લઈને આવી છું. તો આ મેંગો મેક્રોની ઠંડી ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ઝડપથી બની પણ જાય છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મેંગો મેક્રોની.... Neha Suthar -
-
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#KR ફળો નો રાજા કેરી, કેરી ના રસ ની તો વાત જ શું કરવી.#cookpadgujarati #cookpadindia #mango #summer #natural #healthy #aamras. Bela Doshi -
-
કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કેસર કેરી નો રસ (Kesar Keri no Ras recipe in Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
ટ્રેડિશનલ રીત થી કેરી નો રસ બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી લાગે.😋😋 thakkarmansi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14947346
ટિપ્પણીઓ (2)