કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)

Bela Doshi
Bela Doshi @cook_27660230

#KR ફળો નો રાજા કેરી, કેરી ના રસ ની તો વાત જ શું કરવી.#cookpadgujarati #cookpadindia #mango #summer #natural #healthy #aamras.

કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)

#KR ફળો નો રાજા કેરી, કેરી ના રસ ની તો વાત જ શું કરવી.#cookpadgujarati #cookpadindia #mango #summer #natural #healthy #aamras.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કેસર કેરી
  2. 2 ચમચીપાણી
  3. 1/4 ચમચી સૂંઠ પાઉડર
  4. 1/4 ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેસર કેરી ને ધોઈ લો, પછી 15/20 મિનિટ માટે પાણી મા પલાળી રાખો. એટલે ઠંડી થશે.

  2. 2

    બાઉલમાં કેરી ના મોટા કટકા કરી લો. એમાં પાણી ઉમેરી મિકસર જાર માં સ્મૂધ થાય તયા સુધી ક્રશ કરી લો. ઉપયોગ માં લો તયા સુધી ફ્રીઝ માં મુકી રાખો.

  3. 3

    બાઉલમાં લઈને પીરસો ઉપર થી સુંઠ અને ઘી ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes