ચોકલેટ કેન્ડી (Chocolate Candy Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_30015732

ચોકલેટ કેન્ડી (Chocolate Candy Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2બાળકો
  1. 2ચોકલેટ બીસ્કીટ ના પેકેટ
  2. 4ડેરી મીલ્ક ચોકલેટ
  3. કાજુ મરજી મુજબ
  4. 100 ગ્રામજેટલું દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીસ્કીટ ના પેકેટ ને વેલણ થી થપકાવી ને ભૂકો કરી લેવુ.

  2. 2

    પછી ઉપરથી પેકેટ ને કટ કરી બીસ્કીટ પલળે તેટલુ દૂધ નાખવુ. અને અંદર નીચે સુધી લાકડી ખોસી દેવી. અને ફ્રીજમાં મા 8-10 કલાક સુધી રાખી દેવી.

  3. 3

    પછી ફ્રીજમાં માથી કાઢી રેપર હટાવી દેવુ. હવે ચોકલેટ ને ગરમ પાણી ની તપેલી પર રાખી ઓગાળી લેવી.

  4. 4

    કાજુ ના એકદમ જીણા કટકા કરવા. હવે કેન્ડી ને ઓગાળી રાખેલી ચોકલેટ મા ડીપ કરી ઉપર કાજુ ભભરાવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Patel
Amita Patel @cook_30015732
પર

ટિપ્પણીઓ

Similar Recipes