ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઑરયો પેકેટ બિસ્કીટ
  2. ડેરી મિલ્ક
  3. ૨ કપદૂધ
  4. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઓરયો બિસ્કીટના કટકા કરી,ખાંડ તેને મિક્ષર જાળમાં ક્રશ કરી લો. ત્યારબાદ તે બિસ્કીટ પાઉડરને એક બાઉલમાં લઈ તેમાં એક કપ દૂધ ઉમેરી લોટ બાંધી લો

  2. 2

    પછી તેને તમારો મનપસંદ શેપ આપી તૈયાર કરો અને તેને ૨૦ મિનિટ ફ્રીજરમાં રાખી દો

  3. 3

    પછી ડેરી મિલ્ક ને એક બાઉલમાં લઈ તેના કટકા કરી તેમાં ૧ કપ દૂધ ઉમેરી સરખું મિશ્ર કરી ચોકલેટ શિરપ તૈયાર કરો અને તેમાં બોલ્સને શિરપમાં ડીપ કરી લેવા અને તેને એક પ્લેટમાં રાખીને પછી ફ્રીજરમાં ૧૫ મિનિટ સેટ થવા રાખી દો.

  4. 4

    તો તૈયાર છે ચોકલેટ બોલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes